BREAKING! લોકડાઉનમા સિંહોને મળી આઝાદી/સા.કુંડલાના રેવન્યુ વિસ્તારમા જોવા મળ્યા એકી સાથે 11 સિંહોનુ ગૂપ. અમરેલી/સાવરકૂંડલા,29/3/20 ANO ન્યૂજ માનવી ઘરમા પુરાયો, પ્રાણીઓને મળી આઝાદી. સમગ્ર દેશમા હાલ કોરોના વાયરસના લીધે લોકડાઉનની સ્થિતીમા વાયરસથી બચવા માનવજાત ઘરમા પુરાયા છે ત્યારે જંગલના રાજા સિંહને આઝાદી મળી હોય તેમ એકીસાથે 11 સિંહોનુ ગૂપ બિન્દાસ્ત […]

BREAKING! જાણે કે લોકડાઉનનો લાભ લીધો હોય તેમ દિપડાએ ધારી નજીક 2 વષૅના બાળકને ફાડી ખાધો. અમરેલી/ધારી,29/3/20 ANO ન્યુજ અમરેલીના ધારી ગીર પૂર્વના સાવરકુંડલા રેન્જના સીમરણ ગામની સીમમા બે વર્ષના મજૂર બાળકને દીપડા એ ફાડી ખાધો. વિપુલ પીદુભાઈ ,બંગડીયા(ઉ.વ 2 વર્ષ) ને દીપડા એ ફાડી ખાધો. વન વિભાગ નો સ્ટાફ […]

સાવરકુંડલા પોલીસ અને પત્રકારની મજુરો માટે મહેકાવી માનવતા/જાફરાબાદથી પગપાળા આવતા મજુરોને મેડીકલ ચેકઅપ બાદ વતન રાજસ્થાન કરાશે રવાના. સાવરકુંડલા, 28/3/20 ANO ન્યુજ કોરોનાના કહેર વચ્ચે એક રાજ્યથી બીજા રાજ્યમા ફસાયેલા મજુરો હાલ કોઈપણ રીતે પોતાના વતન જવા નિકળી પડ્યા છે, એકબાજુ તંત્ર દ્વારા સલામતી અને સુરક્ષા ખાતર વાહન વ્યવહાર બંધ […]

અમરેલી, 28/3/20 ANO ન્યુજ જે દિવસે પત્રકાર, પોલીસ,ડૉક્ટર, સરકારી અધિકારી, નગરપાલિકા, આરોગ્યના કર્મચારીઓએ`પોતાને ચેપ ન લાગે એ ડરથી જો ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધુ તો? એ દિવસે દરેક ઘરમાં છવાઈ શકે છે માતમ કારણ કે `તમારા” માટે દરેક પત્રકાર,પોલીસ,ડોક્ટર, સરકારી અધિકારી અને આરોગ્યકર્મીઓએ પોતાના જીવની અને પરિવારની પરવા કર્યા […]

BREAKING! સા કુંડલા રૂરલના લેડી સિંઘમ PSIનો સપાટો/જીરા ગામે વાડીયે ભજીયા પાટીૅ કરી 144 નો ભંગ કરી કોરાના વાયરસનો ફેલાવો કરતા 7 શખ્સોની અટકાયત. અમરેલી/સાવરકુંડલા,28/3/20 ANO ન્યુજ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વૈશ્વિક બીમારી કોરોના COVID-19 વાયરસ ફેલાવો કરતા સાત ઇસમો સામે ગુન્હા દાખલ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ Government Of India […]

અમરેલી,27/3/20 ANO ન્યુજ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકારને રજુઆત/રાજ્યમા સસ્તા અનાજથી દુકાનોમા લેવાતા ફિંગર પ્રિન્ટ બંધ કરવા રજુઆત.

BREAKING! અમરેલીના રાજુલાની યુવતીનો કોરોનાનો રિપોટૅ નેગેટીવ/તંત્રની સતકૅતાથી રાહતના સમાચાર. અમરેલી,27/3/20 ANO ન્યુજ અમરેલીની 20 વર્ષીય યુવતી નો રીપોર્ટ આવ્યો નેગેટીવ ગઈ કાલે રાજુલા થી અમરેલી હોસ્પિટલ ખસેડાય હતી શંકાસ્પદ કેસ નો રિપોર્ટ નેગેટિવ આવતા રાહત ના સમાચાર અત્યાર સુધી મા લેવાયેલ સેમ્પલ ના તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા અમરેલી જીલ્લા […]

BREAKING! અમરેલી જીલ્લા POLICE ડ્રોન કેમેરાથી રાખી રહી છે નજર/લોકડાઉનનો ભંગ કયોૅ તો થશે કાયદેસરની કાયૅવાહી. અમરેલી,27/3/20 ANO ન્યુજ અમરેલીમા લોકડાઉન નો ભંગ કર્યો તો હવે થશે કાયદેસરની કાર્યવાહી. અમરેલી જિલ્લા પોલીસ રાખી રહી છે ડ્રોન કેમેરા થી નજર. આજે જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 20 ડ્રોન થી રખાઈ નજર. લોકડાઉન નો […]

પોતાની પરવા કયાૅ વિના નાગરિકો માટે સતત ફરજ બજાવતી મહુવા પોલીસને સેનેટાઈઝર,માસ્ક,ગ્લોઝ અપાયા. મહુવા, 26/3/20 ANO ન્યુજ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમા હાલ કોરોના વાયરસની મહામારીથી બચવા લોક ડાઉન કરવામા આવ્યુ છે,તેવી કપરી સ્થિતીમા પણ ભાવનગર જીલ્લાના મહુવા પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો, ટ્રાફિક, જીઆરડી સહિતનો પોલીસ સ્ટાફ કોઈ પણ પ્રકારની […]

અમરેલી જિલ્લાના ઇલેક્ટ્રોનિક મીડીયાના અધિકૃત જર્નાર્લિસ્ટો દ્વારા આવતીકાલે થશે ગ્રામીણ વિસ્તારોમાં એન્ટીસેપ્ટિક હેન્ડવોશનું નિઃશુલ્ક વિતરણ. અમરેલી, 23/3/20 ANO ન્યુજ હાલ કોરોના વાઇરસની જીવલેણ બીમારીથી દેશ સંકટમાથી પસાર થઈ રહ્યો છે સમગ્ર રાષ્ટ્ર ચિંતિત છે ત્યારે આ બીમારી સૌથી વધુ હાથથી વધુ ફેલાઈ રહી હોય સરકારીની ગાઈડ લાઇન મુજબ સતત હાથ […]

અમરેલી,21/3/20 ANO ન્યુજ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રામદેવસિંહ ગોહિલ દ્વારા સાવરકુંડલા શહેરમાં નબળા રોડની ફરિયાદ છતાં ચુકવણું કરી દેવાતા કલેક્ટરશ્રીને ફરીયાદ.

અમરેલી: કોરોનાનો ભોગ બનતા અટકાવવા આરોગ્ય વિભાગ સાથે POLICE વિભાગને પણ લોકો આપે સહયોગ/આજે રાત 10થી જીલ્લો બંધ. અમરેલી, 21/3/20 ANO ન્યુજ અમયેલી જીલ્લામા કોરોના મહામારીને રોકવા કલેક્ટરશ્રી આયુષ ઓક, વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, આરોગ્ય અધિકારીશ્રી એફ.એચ.પટેલ સહિતની ટીમો કામે લાગી ગઈ છે, કોરોનાને વધુ ફેલાતો અટકાવવા માટે અમરેલી જીલ્લા […]

જે વાતનો ડર હતો તે હકિકતમા પરિણ્મયો/રાજ્યમા 2 કેસ નોંધાયા/રાજ્ય આરોગ્ય તંત્ર સજ્જ. અમરેલી,21/3/20 ANO ન્યુજ જે વાતનો ડર હતો તે ડર હવે હકિકતમાં પરિવર્તિત થઇ ગયો છે. અત્યારસુધી કોરોનાથી દૂર રહેલું ગુજરાત હવે કોરોનાના વાયરસને સ્પર્શી ગયું છે અને ગુજરાતમાં કોરોનાના બે પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે. ગુજરાતમાં […]

આજે “વિશ્વ ચકલી દિને” આંબરડી શિવ આસ્થા ગૂપ દ્વારા માળા,કુંડા વિતરણ મોકુફ/કોરોનાના પગલે સાવચેતીની અમલવારીના પગલે મોકુફ. સાવરકુંડલા, 20/3/20 ANO ન્યુજ “શિવ આસ્થા ગૂપ-આંબરડીના પ્રમુખ સુભાષ સોલંકી, ઉપપ્રમુખ મહેશભાઈ, મહામંત્રી મુકેશ ગૌદાની, મહેશ માલાણી સહિત ટીમ દ્વારા લેવાયો નિણૅય. આજે 20મી માર્ચ 2010નો દિવસ કઈક ખાસ દિવસ. આ દિવસ વિશ્વભરની […]

કોરોના વિશે કેટલીક સામાન્ય કાળજી શું રાખવી/અમરેલી જીલ્લા આરોગ્ય તંત્ર કોરોનાને લડત આપવા સજ્જ/જુઓ ચિત્ર સાથે. અમરેલી, 20/3/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા આરોગ્ય વિભાગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વહિવટી તંત્ર સહિત વિવિધ શાખાઓ આ કોરોનાની મહામારીને માત આપવા સજ્જ બની જરૂરી તમામ પગલા લેવામા આવી રહ્યા છે, આ સાથે […]

અમરેલી કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા વિવિધ શાખાના અધિકારીશ્રીઓ સાથે તાકિદે બેઠક યોજાઈ. અમરેલી, 20/3/20 ANO ન્યુજ કોરોના વાયરસના સંક્રમણના અટકાયતી પગલાં અંગે જિલ્લાની તમામ શાખાઓના વડાઓ સાથે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં સુરત, મુંબઈ અન્ય […]

હું વિધવા બનીને નથી રહેવા માંગતી’, નિર્ભયાના દોષિત અક્ષયની પત્નીએ કરી છુટાછેડાની અરજી/20મીએ થનાર છે ફાંસી. 18/3/20 ANO ન્યુજ નિર્ભયા પર રેપ અને હત્યાના કેસમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા અક્ષયની પત્નીએ બિહારના ઓરંગાબાદની કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી હતી. આ અરજીમાં અક્ષયના પત્નીએ કહ્યંુ છે કે મારે ડિવોર્સ જોઇએ […]

કોરોનાને લડત આપવામા ન્યુ ઈન્ડિયા વિશ્વ સ્તરે રહ્યુ મોખરે/મહામારીને રોકવા ભારત જેવી આવડત અન્ય કોઈ દેશ પાસે નથી તે સાબિત કયુૅ ભારતે. અમરેલી,17/3/20 ANO ન્યુજ પીએમ મોદીના ન્યુ-ઇન્ડિયાએ અટકાવી મહામારી, કોઈ પણ દેશમાં મહામારીને રોકવા માટે ભારત જેવી આવડત નથી, તે ભારતે સાબિત કરી આપ્યું, ભારતીય ગર્વ કરો – કોરોનાને […]

CRIME:સાવરકુંડલા રૂરલ પોલીસે ગાધકડા ગામે ધાર ઉપર પીરની દરગા પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રકમ કુલ રૂ.૩૭,૪૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. અમરેલી/સાવરકુંડલા,17/3/20 ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે […]

CRIME: અમરેલી LCB ટીમે બગસરાના માવઝિંઝવા ગામેથી 5 લાખથી વધુના શરાબના જથ્થા સાથે બુટલેગરને પકડી પડાયા. અમરેલી, 17/3/20 ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન […]

CRIME: અમરેલી LCBએ વડીયા નજીકથી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો. અમરેલી, 17/3/20 ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે […]

અમરેલી આરોગ્ય અધિકારીશ્રીઓની સતત કાયૅવાહીથી અન અધિકૂત તબીબોમા ફફડાટી વ્યાપી. અમરેલી, 17/3/20 ANO ન્યુજ અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી સાહેબની સુચના અને અમરેલી પોલીસ અધિકક્ષ સાહેબના આદેશ અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એફ.પટેલ સાહેબનાં લાઈઝીંગ નીચે અન અધિકૃત રીતે સારવાર કરતાં તબીબો સામે સામે સતત ચોથા દિવસે કાર્યવાહી કરવામાં આવેલ એથી અમરેલી […]

AMRELI NEWS ONLINE ની નાગરિકોને કોરોના અંગે સચેત રહેવા અપીલ/ગભરાશો નહી, બસ..આટલુ કરો… અમરેલી, 17/3/20 ANO ન્યુજ સમગ્ર વિશ્વને હચમચાવવી મુકનાર Corona વાયરસથી લોકોમા જે ડર પેદા થયો છે, તે ડર દુર કરવા માટે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય, ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રાલય તેમજ અમરેલી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને લઈ અગમચેતીના […]

અમરેલી:આરોગ્ય વિભાગની સતકૅતાથી રાજુલાની 65 વષિૅય વૂદ્ધાનો કોરોનાનો શંકાસ્પદ રિપોટૅ નેગેટીવ આવ્યો. અમરેલી/રાજુલા,16/3/20 ANO ન્યુજ અમરેલીના રાજુલાના 65 વર્ષીય વૃધાનો કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યો નેગેટીવ. ગઈકાલે રાજુલાના વૃધાને અમરેલી ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદની મેડિકલ કોલેજ માંથી  રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ અનુભવ્યો હાશકારો. ઉલ્લેખનીય છે કે વિશ્વમા કોરોનાને લઈ અફડા તફડી […]

BREAKING! રાજ્ય સરકારે જાહેર કરેલા 2 અઠવાડિયાની રજાઓ શા માટે છે/તે સમજવા માટે વાંચો આ મેસેજ,સમજાય જવું જોઈ કે શા માટે આ બે અઠવાડિયા ખુબજ ધ્યાન રાખવું જરૂરી છે. 17/3/20 ANO ન્યુજ કોરોના વાયરસ કેસ .. ન્યુ યોર્ક Week 1 – 2 Week 2 – 105 Week 3 – 613 […]

BREAKING! રાજુલામા ચાલી રહેલ મોરારીબાપુની કથા મોકૂફ/કોરોનાની દહેશત વચ્ચે 1 એપ્રિલ સુધી કથાને વિરામ અપાયો. અમરેલી/રાજુલા, 17/3/20 ANO ન્યુજ અમરેલીના રાજુલા ખાતે પૂ.મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થયાના આજે ત્રીજા દિવસે રામકથાને મોકુફ રાખવાનો નિણૅય લેવાયો છે, 1 એપ્રિલ સુધી અથવાતો સ્થિતીમા જ્યાં સુધી સુધાર ન આવે ત્યાં સુધી રામકથાને બંધ રાખવા […]

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ કોરોના વાયરસ અંગે પત્રકાર પરિષદમાં આપેલ વિગત/રાજ્યમા નથી કોઈ પોઝીટીવ કેસ. 15/3/20 ANO ન્યુજ ગુજરાતમાં COVID -19 નો એક પણ પોઝિટિવ કેસ નથી. શાળા, કોલેજ બંધ કરવાની હાલમાં જરૂર નથી. લોકો ગભરાય નહીં. આરોગ્ય વિભાગ સજ્જ છે, ફક્ત સાવધાની રાખવી જરૂરી છે. રોગચાળા કાયદાની […]

CRIME: જાફરાબાદના વાઢેરા રોડ પર જુગારીઓની અમરેલી LCBએ બાઝી ઉંધી વાળી. અમરેલી, 14/3/20 ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ […]

અમરેલીમા A કંપની 100 બટાલિયન દ્વારા ફ્લેગ માચૅ યોજાઈ. અમરેલી, 14/3/20 ANO ન્યુજ એ કંપની ૧૦૦ બટાલીયન આર.એ.એફ. વસ્ત્રાલ અમદાવાદની એક પ્લાટૂન શ્રી બંસીલાલ રેગર સહાયક કામાંડેંટ ૧૦૦ બટાલીયન આર.એ.એફ. નેતૃત્વમાં ટા.૧૯ સુધી ફૂટ પેટ્રોલીંગ કરી પરિચિત અભ્યાસ જિલ્લાની અલગ-અલગ પોલીસ સ્ટેશનની જાણકારી માટે આવેલ હોય જેથી જિલ્લાના તમામ પોલીસ […]

રાજુલા ખાતે આજથી પ્રારંભ થયેલ પૂ.મોરારીબાપુની ‘રામકથા’મા આવનાર તમામની આરોગ્ય અંગે રખાશે સંભાળ/માયાભાઈએ આપી જાણકારી. અમરેલી, 14/3/20 ANO ન્યુજ રાજુલામાં પૂજ્ય મોરારીબાપુની રામકથાનો આજથી થયો શુભ પ્રારંભ. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અંગે યોજાતી રામકથા માટે રામકથા સાંભળવા આવતા ભક્તોજનો માટે રામકથામાં આરોગ્યની જાળવણી તકેદારી સાથે કોરાના વાયરસ અંગેની માહિતી પણ […]

CRIME: સાવરકુંડલા રૂરલ POLICE એ સીમરણ ગામના પાટીયા પાસેથી દેશી બનાવટી જામગરી બંદુક (હથિયાર) સાથે 3 આરોપીને પકડી પાડ્યા. અમરેલી/સા.કુંડલા, 14/3/20 ANO ક્રાઈમ ન્યુજ શ્રી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર અગ્નિશસ્ત્રો (હથિયાર) ધરાવતા ઇસમો ઉપર વોચ રાખી તેઓને તાત્કાલીક […]

અમરેલી ભાજપ કાયૅલય ખાતે પ્રદેશ ભાજપ દ્વારા આયોજીત કાયૅક્રમો અંતગૅત બેઠક યોજાઈ. અમરેલી, 14/3/20 ANO ન્યુજ પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલ કાયઁક્રમમો અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લાના હોદેદારો, જીલ્લા મોચાઁના પ્રમુખ/મહામંત્રી તેમજ મંડલના પ્રમુખ/મહામંત્રી સાથે બેઠકનુ આયોજન અમરેલી ભાજપ કાયાૅલય ખાતે યોજાયુ હતુ તેવુ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણીની […]

ન્યુ ચેમ્બર ઓફ કોમર્સ ટ્રસ્ટ બાબરા ની નોંધણી અરજ દફતરે કરવા મદદનીશ ચેરીટી કમિશ્નર અમરેલી દ્વારા આદેશ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ અધ્ય્ક્ષની દલીલ બાદ નિર્ણય જાહેર. બાબરા,14/3/20 ANO ન્યુજ ચિતરંજન છાટબાર બાબરા ખાતે વેપારી સંગઠનો માં આંતરિક વ્યવસ્થા રજુવાતો સહિત બાબતો ના કારણે જુદા જુદા વેપારી વર્ગ દ્વારા […]

સાવરકુંડલા, 14/3/20 ANO ન્યુજ સાવરકુંડલાના માનવમંદિર ખાતે આજે ભવ્ય લોકડાયરાનુ આયોજન/હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા સહિત કલાકારોની જામશે રમઝટ. સાવરકુંડલાના માનવ મંદિર ખાતે ચાલી રહેલ ભાગવત કથાા દરમિયાન આજે રાત્રે 14/3/20ના રોજ ભવ્ય લોક ડાયરાનુ આયોજન હોય તમામ ધમૅ પ્રેમી જનતાને માનવ મંદિરના પૂ.ભક્તિબાપુ દ્વારા પધારવા જાહેર આમંત્રણ પાઠવી રહ્યા છે.

સાવરકુંડલાના ફિફાદ ગામે ધંતરશા વલીના ઉષૅ મુબારકે મુસ્લિમ સમાજ આયોજીત 56 સમૂહલગ્ન યોજાયા. સાવરકુંડલા, 14/3/20 ANO ન્યુજ સાવરકુંડલાના ફીફાદ ગામે ધંતરશાહ વલી (રહે.) ના ઊર્ષ મૂબારકે ફીફાદ ગામે સમસ્ત મૂસ્લીમ સમાજ આયોજિત (56) સમૂહ લગ્ન સમારોહનૂ આયોજન. ફીફાદ ગામે સમસ્ત મૂસલીમ સમાજ દ્વારા (56) સમૂહ શાદી નૂ આયોજન કરેલ. ફીફાદ […]

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પ્રતિરોધક ઉકાળા અને દવાનું નિઃશુલ્ક વિતરણ શરૂ. અમરેલી, 13/3/20 ANO ન્યુજ ૧૯ માર્ચ સુધી જિલ્લાની તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાનામાં મળી શકશે. અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૧૪ થી ૧૯ માર્ચ એમ પાંચ દિવસ સુધી સવારે […]

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પ્રતિરોધક ઉકાળા અને દવાનું નિઃશુલ્ક વિતરણ શરૂ. અમરેલી, 13/3/20 ANO ન્યુજ ૧૯ માર્ચ સુધી જિલ્લાની તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાનામાં મળી શકશે. અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૧૪ થી ૧૯ માર્ચ એમ પાંચ દિવસ સુધી સવારે […]

CRIME:ભાવનગર LCBએ મહુવાના સ્વામિ.પાકૅમા જાહેરમા જુગાર રમતા 7 શખ્સોને 3.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. ભાવનગર/મહુવા, 13/3/20 ANO ક્રાઈમ ન્યુજ રિપોટૅ: અરશદ દસાડીયા-મહુવા મહુવા સ્વામીનરાણ પાર્ક જુગાર રમતા સાત શકુનીઓને રોકડ રૂ.૯૮,૪૧૦/- તથા મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૩,૧૩,૯૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર. ભાવનગર […]

સા.કુંડલા તા.ભાજપ પ્રમુખના માતુશ્રીનુ નિધન થતા ભાજપ અગ્રણીઓએ સાંત્વના આપી. સાવરકુંડલા, 13/3/20 ANO ન્યુજ આજરોજ .સા.કુ તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ સાવલયા ના માતુશ્રી લાભુબેન પ્રાગજીભાઈ નુ ઉ.વ 72 ર્વષ .નુ દુઃખ દ અવસાન થયેલ છે. તેમના દુઃખ મા ભાગ લેતા અને સાવલયા પરીવાર ને સાત્વતા આપતા .સા.કુ ર્યાડ પ્રમુખ દીપકભાઈ […]

રાત્રી રખોપુ કરવા વાડીએ જતા ખેડુતને રસ્તામા આંતયોૅ સિંહે/કલાકો સુધી અડિંગો જમાવેલા સિંહને ખલેલ ન પહોંચે ત્યાં સુધી ખેડુતે પણ કલાક સુધી જોઈ રાહ. સાવરકુંડલા, 13/3/20 ANO ન્યુજ સાંજ ઢળતા જ રેવન્યુ વિસ્તારમા શિકારની શોધમા આવી ચડતા વનરાજો હવે ગમે તે દિશામા જાવ, આસાની માનવી અને સિંહનો આમનો સામનો થઈ […]

અમરેલી પંથકોના પ્રશ્નો અંગે સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ લોકસભા ગૂહમા કરી રજુઆતો. અમરેલી, 13/3/20 ANO ન્યુજ વર્ષ 2003 માં નાખવામાં આવેલ પીપાવાવ-સુરેન્દ્રનગર બ્રોડગેજ રેલવે લાઈનમાં રાજુલા વિસ્તારના ખેડૂતોની સંપાદિત થયેલ જમીન માટે નામ. રાજુલા કોર્ટના હુકમ મુજબ વળતર ચૂકવવા અને ગારીયાધાર-પાલીતાણા વચ્ચે નવી રેલવે લાઈન બિછાવવા માટેની કાર્યવાહી કરવા લોકસભા ગૃહમાં […]

ખાંભાના સૂમસામ જંગલ વિસ્તારમા અડધી રાત્રીએ 108 બની આશિવાૅદ સમાન/મહિલાની સફળ પ્રસૂતિ/જોડીયા બાળકોનો જન્મ. અમરેલી,ખાંભા, 12/3/20 ANO ન્યુજ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલતી ૧૦૮ સેવા સગર્ભા માતા માટે આશીર્વાદરૂપ થઈ રહી છે.ખાંભા તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ ગીર વિસ્તારના વાગધ્રા ગામની સગર્ભા માતાને અચાનક જ મધરાત્રીએ ૦૨:૪૬ […]

સા.કુંડલા એસટી કંડક્ટરની પ્રામાણિકતા/મુસાફર મહિલાનુ પૈસા,મોબાઈલ ભરેલુ પસૅ ભાઈને પરત કયુૅ. અમરેલી,12/3/20 ANO ન્યુજ આજરોજ જાફરાબાદ- અમરેલી એસ.ટી.બસ નાં કન્ડક્ટર અને ડ્રાઇવરની ફરજ સાથે પ્રામાણિકતાના દશૅન થયા. એક મહિલા પેસેન્જર નું રૂપિયા થી ભરેલું પાકીટ અને મોબાઇલ તેમના ભાઈ ને સુપ્રત કરવામા આવેલ. કન્ડક્ટર જિગ્નેશભાઈ ભટ્ટ સાવરકુંડલા એસટી ડેપો નાં […]

અમરેલી, 12/3/20 ANO ન્યુજ અમરેલી શહેરની સરદાર નગર શેરી નંબર 3મા રામેશ્વર મંદિર સામેની ગલી અમરેલી ખાતે નવા રોડના કામનો ખાતમુહતૅ વિપક્ષનેતા પરેશભાઈ ધાનાણીના હસ્તે કરવામા આવેલ. આ તકે સરદાર નગરના રહેવાસીઓ અને આ વિસ્તારના જાગૃત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજુલાના ઉચૈયા ગામે ધાતરવડી નદીમાં ૧.૫૦ કરોડના ખચેૅ ચેકડેમ કોઝવે બન્યો/70 વષૅનો પ્રશ્ન 3 વષૅમા ઉકેલાયો. રાજુલા, 12/3/20 ANO ન્યુજ ઉચૈયા ગામ ના યુવા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા તથા ઉપસરપંચ દિલુભાઈ ધાખડા બને યુવાન મિત્રો એ ઉચૈયા ગામ ની ૩ વરસ માં કાયાપલટ કરી દીધી છે. ઉચૈયા ગામ ના ૮૦ ટકા […]

બાબરા, 12/3/20 ANO ન્યુજ રાજુભાઈ બસીયા દ્વારા… ભચાઉ પાસે આવેલ કક્રરવા ગામ પાસે આવેલ ધૂણેશ્વરમહાદેવ મંદિરના મહંતશ્રી કૈલાસ પુરી બાપુ બ્રહ્મલીન થતાં તે વાત ની જાણ સાધુ સંતો અને સેવક સમુદાય ને થતાં મોટી સંખ્યામાં માં દૂર દૂર વસ્તા સેવકો આશ્રમ ખાતે પૂજ્ય બાપુ ના દર્શન અર્થે ઉમટી પડયા હતાં. […]

બાબરા મેલડીમાતા મંદિરે યોજાનાર ૫૧ દીકરી ઓ ના સમૂહ લગ્ન સહિત માતાજી નો મંડપ કોરોના વાઇરસ ના પગલે મુલ્તવી રહ્યા અધિક કલેકટર ના ૧૪૪ કલમ મુજબ આદેશ નો અમલ કરવા લગ્નઆયોજક સમિતિનો નિર્ણય બાબરા,12/3/20 ANO ન્યુજ અહેવાલ: ચિતરંજન છાટબાર ભારત સહિત દુનિયા ભર ના દેશો માં કોરોના વાયરસ ની ગંભીર […]

વાંચે ગુજરાત ભણે ગુજરાત ના પોકારો વચ્ચે બાબરાના ખાનપર ગામે પ્રાથમિક શાળાના ભૂલકા ઓરડાના અભાવે ખુલ્લા માં બેસી કરે છે અભ્યાસ. એક વર્ષ થી છ ઓરડા ની શાળા માં આઠ વર્ગ ચલાવવા મુશ્કેલ શિક્ષણ જગત માં રજુવાત સંભળાતી નથી. બાબરા, 12/3/20 ANO ન્યુજ તસ્વીર: ચિતરંજન છાટબાર વાંચે ગુજરાત અને ભણે […]

સા.કુંડલા-લિલીયાના MLA પ્રતાપ દુધાતે ગૂહમા કરી ગજૅના/GIDC,બાયપાસ,રોડ,રસ્તા મુદ્દે સરકાર પર પ્રહારો,જુઓ વિડીયો. અમરેલી, 12/3/20 ANO ન્યુજ અમરેલીના સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દુધાતે વિધાનસભાગૃહમાં આજે સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના રોડ રસ્તા, જીઆઈડીસી, બાયપાસ રોડ સહિતના મુદ્દાઓ વિશે સરકાર પર આકરા પ્રહારો.

અભરામપરાના પ્રસિદ્ધ ચૌત્રા હનુમાનજી મંદિરના નવનિમિૅત મંદિરનુ ભૂમિપૂજન કરાયુ/આસપાસના ગામોના આગેવાનો રહ્યા ઉપસ્થિત. સાવરકુંડલા, 11/3/20 ANO ન્યુજ સાવરકુંડલાના અભરામપરા નજીક આવેલ પ્રસિદ્ધ ચોત્રા હનુમાનજી મંદિરનુ જુના મંદીર નુ જીણોધાર કળશ લોટી પધરાવી . આજરોજ વાકયા ભારતી આશ્રમ ના મંહત વિશ્મભારતજી મહારાજ .કબીર ટેકરી ના મહંત ચોત્રા હનુમાનજી મંદિર ના મંહત […]

CRIME: અમરેલી/ગુજસીટોક મુજબની જિલ્લામાં પ્રથમ ફરીયાદ કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર વિરુદ્ધ નોંધાઈ/સોનુ ડાંગર સહિતના 8 સામે ગુનો નોંધાયો. અમરેલી, 11/3/20 ANO ક્રાઈમ ન્યુજ GUJCTOC(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ) નિયંત્રણ મુજબ અમરેલી જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર વિરુદ્ધ પોલીસ ફરીયાદનોંધાઇ […]

રાજુલા નગરપાલિકાના પ્રમુખશ્રી તરિકે શ્રીમતિ કાંતાબેન ધાખડાએ ચાર્જ સંભાળ્યો. અમરેલી/રાજુલા, 11/3/20 ANO ન્યુજ રાજુલા નગરપાલિકાના પ્રમુખ પદે આજે કાંતાબેન ધાખડા એ ચાર્જ સંભાળેલ છે ત્યારે રાજુલા શહેર ના વિકાસની વાત આવી ત્યારે રાજુલા પાલિકાના પ્રમુખશ્રી એ જણાવેલ કે ચાર્જ સંભાળતા જ મારું કામ રાજુલા શહેરનું મોક્ષધામ જે હાલમાં ખરાબ હાલતમાં […]

CRIME: અમરેલી SOG ટીમ રાજુલાના કોટડી નજીક ત્રાટકી/શરાબના જથ્થા સાથે 1 શખ્સને દોઢ લાખથી વધુ મુદ્દામાલ સાથે ઝબ્બે કયોૅ. અમરેલી, 10/3/20 ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ દ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહી–જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને હોળી-ધુળેટીના તહેવાર સબંઘે સ્પેશ્યલ પ્રોહી-જુગાર અંગેની […]

BREAKING! શિકાર માટે બકરી પાછળ દોટ મુકી સિંહણે/બન્ને ખાબક્યા કુવામા/સિંહણને સલામત બહાર કઢાઈ. અમરેલી, 10/3/20 ANO ન્યુજ અમરેલીના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જના જીરા ગામના ખેડૂતની વાડીના કુવામાં સિંહણ ખાબકી. દિનેશભાઈ ગોંડલીયાની વાડી ના બાંધેલા 30 ફૂટ ઊંડા કુવામાં સિંહણ સાથે એક બકરી પડી જતા વન વિભાગ ઘટના સ્થળે. શિકારની […]

CRIME: અમરેલી જીલ્લા પોલીસ દ્વારા ધુળેટી પવૅ દરમિયાન નશાખોરો પર કડક કાયૅવાહી/306 ગુનાઓ નોંધી કાયૅવાહી કરી. અમરેલી, 10/3/20 ANO ક્રાઈમ ન્યુજ હોળી ધુળેટીના તહેવારની ઉજવણી માટે દારૂનું ગેરકાયદેસર સેવન થવાની શક્યતા રહેતી હોય ઉપરાંત આવા સેવન માટે રાજ્ય બહારથી વિદેશી દારૂ મોટા જથ્થામાં મંગાવવાની શક્યતા રહેતી હોય જે હકીકતને ધ્યાને […]

અમરેલી બાલમુકુન્દ હોલમા ઇફ્કોના નેનો ટેકનોલોજી પર આધારિત ખાતરો દ્રારા ખેડૂતોની આવક વધારવાનું પગલું. અમરેલી, 8/3/20 ANO ન્યુજ જીલ્લા સહકારી પરિષદ સદર કાર્યક્રમ માં ૧૫૦ જેટલી મંડળીઓ ના પ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ માં ઉપસ્થિત ઈફકોના સ્ટેટ માર્કેટીંગ મેનેજર-શ્રી.એન.એસ.પટેલે ભારતમાં સૌપ્રથમ ઇફકો દ્રારા સંશોધિત નવીન નેનો ટેકનોલોજી યુક્ત-નાઈટ્રોજન, […]

અમરેલીના ચલાલા રોડ પરથી વાહન અડફેટે અજાણ્યા ભિક્ષુક પુરૂષનુ મૂત્યુ/મૂતકની ઓળખ માટે પોલીસનો સંપકૅ કરવા અનુરોધ. અમરેલી, 8/3/20 ANO ન્યુજ અમરેલી તાલુકા પો.સ્ટે. ગુ.ર. નં. ૦૨૩૦/૨૦૨૦ આઇ.પી.સી.કલમ ૨૭૯,૩૦૪(અ),૩૩૭ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબનો બનાવ તા.૦૭/૦૩/૨૦૨૦ના ક.૧૫/૧૫ જાહેર થયેલ છે. આ કામે જાહેર નીકુલભાઇ રમેશભાઇ માંડણકા ઉ.વ.૨૯ ધંધો ખેતી રહે.નવા ખીજડીયા […]

અમરેલી, 8/3/20 ANO ન્યુજ અમરેલી શહેર/જીલ્લામા હોળી-ધૂળેટીનાં તહેવાર નિમિતે જીલ્લા પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયુ. અસામાજીક પ્રવૂતિ કરતાં ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી ધરવામાં આવશે. હોળીના તહેવાર નિમિતે તમામ માગોૅ તેમજ જીલ્લા પ્રવેશતા આવતી ચેક પોસ્ટ પર કડક ચેકીંગ હાથ ધરવામા આવેલ.

CRIME: અમરેલી LCBએ શહેરમાં હનુમાનજીનાં મંદિરમાં થયેલ ચોરી તથા મૂર્તિને ખંડીત કરવાનાં ચર્ચાસ્‍પદ અનડીટેકટ ગુન્‍હાનાં આરોપીને પકડી પાડી ગુન્‍હો ડીટેકટ કરી લીધો. અમરેલી, 7/3/20 ANO ક્રાઈમ ન્યુજ ( ગુન્‍હાની વિગતઃ- અમરેલી શહેરમાં ચોરપા વિસ્‍તારમાં જાગૃત હનુમાનજી મંદિરમાંથી મુંગટ તથા ગદાની ચોરી કરી, મુર્તિને ખંડીત કરેલ તથા ટાવર ચોક પાસે આવેલ […]

મહુવામા ગુનાહિત ઈતિહાસ ધરાવતો સાહિલ વેગડ નામનો શખ્સ દારૂ પીધેલી હાલતે ડુંગર પોલીસની ઝપટે ચડી ગયો/રાજકીય રોફ જમાવ્યો પણ પોલીસે કાયદેસર કરી કાયૅવાહી. અમરેલી, 7/3/20 ANO ક્રાઈમ ન્યુજ ક્રિમીનલ માઈન્ડ ધરાવતો મહુવાનો સાહિલ શાંતિભાઈ વેગડ(ઉ.વ.32) નામનો શખ્સ અગાઉ પણ તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવાના કેસમા મહુવા પોલીસના સકંજામા […]

અમરેલી, 7/3/20 ANO ન્યુજ અમરેલીમા 1 માચેૅ ઈટાલીથી આવેલ વ્યક્તિનો કોરોના વાયરસનો નેગેટિવ રિપોટૅ આવ્યો… લક્ષણો જણાતા આઈસોલેશન વોડૅમા એડમિટ કરી સેમ્પલ લેબમા મોકલાયા હતા… રિપોટૅ નેગેટિવ આવતા તંત્રમા હાશકારો થયો…

અમરેલી, 7/3/20 ANO ન્યુજ બગસરા ખાતે તાલુકા હેલ્થ કચેરી દ્વારા આરોગ્ય મેળાનું મોટા પાયે યોજાયુ આયોજન. અમરેલી સંસદીય મત વિસ્તારના બગસરા ખાતે કરાયુ આયોજન… બગસરાની સતવારા સમાજની વાડી ખાતે મેળાનું કરાયુ આયોજન… કાર્યક્રમમાં દરમિયાન અમરેલી જીલ્લા સાંસદ નારણભાઇ કાછડીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા… આરોગ્ય મેળામાં તમામ રોગોનુ નિદાન કરી […]

CRIME: અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી. અમરેલી, 7/3/20 ANO ન્યુજ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી* નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી […]

અમરેલી, 7/3/20 ANO ન્યુજ રાજુલા નગરપાલિકા ની ચૂંટણી માં કભી ખુશી કભી ગમ જેવી સ્થિતી સજાૅઈ… અંતે રાજુલા નગરપાલિકાની ચૂંટણી થઈ રદ… રાજુલા નગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવા માટેનો સ્ટે આપતી હાઇકોર્ટ…. બે દિવસ પહેલા ચાર સભ્યોને ફરીથી પાછા જે સ્થિતિમાં લેવાનો નિર્ણય બાદ કાલે ફરી બીજા ૧૮ સભ્યો નો સ્ટે… […]

CRIME: દિવમા જેસરના કાર ચાલકે શરાબના નશા પાંચ બાઈકને અડફેટે લીધી/પોલીસે ચાલકની અટકાયત કરી. દિવ, 6/3/20 ANO ક્રાઈમ ન્યુજ દિવ માં સાંજ ના સમયે બસ સ્ટેન્ડ પાસે ગેલેક્ષી હોટેલ ની સામે GJ 04 CA 2369 ના ચાલક જયેંદ્રસિંહ જાલુભા રહે. જેસર (ભાવનગર) દારૂ પીધેલી હાલત માં પાંચ થી છ ટુ […]

અમરેલી, 6/3/20 ANO ન્યુજ કોરોના વાયરસ /”ગભરાટ નહિં – સમજદારી, તાત્કાલીક સારવાર, આપણી જવાબદારી” ના સુત્રને સાર્થક કરવા આપણાં સૌનાં સહિયારા સાથ સહકારથી આ રોગચાળો ફેલાતો અટકાવી શકાય. હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર નોવેલ કોરોના વાયરસ રોગચાળા બાબતે અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારનાં રોગચાળા અટકાયતી પગલાં લેવામાં આવી […]

અમરેલી જિલ્લા POLICEએ છેલ્લા 3 માસથી પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું/IG એ પણ લીધી નોંધ. અમરેલી, 6/3/20 ANO ન્યુજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ઇગુજકોપ ના માધ્યમથી તમામ પોલીસ મથકો અને વિભાગને ઓનલાઇન અને સ્માર્ટ બનાવવામાં આવ્યા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ઇગુજકોપ ના માધ્યમથી તમામ પોલીસ મથકો […]

CRIME: અમરેલી સીટી પોલીસે શહેરના બહારપરા વિસ્તારમા જાહેરમા જુગાર રમતા 6 શખ્સોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો. અમરેલી, 5/3/20 ANO ન્યુજ અમરેલી શહેર બહારપરા વિસ્તારમાં આવેલ ધાનાણી ઓઇલ મીલની સામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતાં છ ઇસમોને રૂ.૧૦,૧૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ […]

બેઠાડુ જીવનશૈલીથી વધતા બીપી જેવા રોગને લઈ રાજુલાના ડોળીયામા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમા હેલ્થ સર્વેનુ આયોજન થયુ. અમરેલી, 5/3/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ડોળીયામા ડુંગર સરકારી દવાખાનાના સ્ટાફ દ્વારા કોમ્પ્રીહેન્સીવ ફેમિલી હેલ્થ સર્વે તેમજ બેઠાડું જીવનશૈલી અને ફાસ્ટ ફૂડ લાઈફને કારણે વધતી જતી બીપી […]

કોરોના: અમરેલીમા 1 માચેૅ ઈટાલીથી આવેલા વ્યક્તિની મેડીકલ તપાસ શરુ કરાઈ/કોરોનાને લઈ જીલ્લા આરોગ્ય વિભાગ છે સતકૅ. અમરેલી,5/3/20 ANO ન્યુજ અમરેલીમાં કોરાના વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક… 1 માર્ચના ઇટાલીથી આવેલા એક વ્યક્તિની શરૂ કરાઈ મેડિકલ તપાસ… શરદીના લક્ષણો જોવા મળતા સેમ્પલ લેવામાં આવ્યા… જિલ્લા કલેકટર આયુષ ઓકે ઇટાલીથી આવેલા […]

અમરેલી: રાજુલા પાલિકા અને બાબરા તા.પં.ની ચુંટણીમા ઉમેદવારોએ પ્રચારમા લેવાતા વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. અમરેલી,5/3/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં રાજુલા નગરપાલિકાની અને બાબરા તાલુકા પંચાયતની ઉંટવડની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી સબંધે તા: ૨૨/૩/૨૦૨૦ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીપ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત […]

અમરેલી શહેરમા સુલેહ શાંતિનો ભંગ કરાશે તો થશે કડક કાયૅવાહી: SP નિલીૅપ્ત રાય. અમરેલી, 5/3/20 ANO ન્યુજ અમરેલી શહેરમાં ચોરાપા વિસ્તારમાં ગઈકાલે ચોરી કરવાનાં ઇરાદે ચોરો દ્વારા હનુમાનજી મંદીરની મૂર્તિ કરી હતી ખંડિત. જે અંગે પોલીસ તપાસ શરૂ હોય પણ આ બનાવ ને કોઈ અસામાજિક તત્વો દ્વારા સાંપ્રદાયક રંગ આપવામાં […]

અમરેલી, 5/3/20 ANO ન્યુજ કોરોના વાયરસને લઈ અમરેલી જીલ્લામા તકેદારીના પગલા શરૂ… પીપાવાવ પોટૅમા આવતી વિદેશી બોટમાથી વિદેશીઓને બોટ બહાર નહી આવવા પર પ્રતિબંધ… અમરેલી જીલ્લામા વિદેશથી આવેલા બે નાગરિકોને આઈસોલેશન વોડૅમા ઓબ્ઝવેૅશન હેઠળ રખાયા… જીલ્લામા અગાઉ વિદેશથી 16 વ્યક્તિ આવેલ જેમાથી 13 નુ ઓબ્ઝવેૅશન પૂણૅ. બાકીના 3 ને હાલ […]

અમરેલી, 5/3/20 ANO ન્યુજ રાજ્ય સહિત અમરેલી જીલ્લામા આજથી 40 કેન્દ્રો પર 40 હજાર 500 વિદ્યાથીૅઓ આપશે ધો.10 અને 12 ની પરિક્ષા… અમરેલી,સાવરકુંડલા,બગસરા, રાજુલા,બાબરા સહિત જીલ્લામાં SSC અને HSCના પરીક્ષાથીૅઓને પરિક્ષા પૂવેૅ કરાયા સન્માનિત… જીલ્લામા કુલ 40 અને બગસરામા 3 જગ્યા ઉપર પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવેલ… SSC માં 943 અને […]

BREAKING! અમરેલી જીલ્લાની ખાસ ખબર પર એક નજર. અમરેલી, 5/3/20 ANO ન્યુજ ➡અમરેલી જીલ્લામા આજથી ધો.10-12ની પરિક્ષાનો પ્રારંભ – 40 કેન્દ્રો પર 40,500 વિદ્યાથીૅઓ આપશે બોડૅ પરિક્ષા – વિદ્યાથીૅઓને કુમકુમ કરી અપાયો પ્રવેશ. ➡કોરોના વાયરસના પગલે પીપાવાવ પોટૅ પર આવતી વિદેશી બોટમાથી વિદેશી નાગરિકને બોટ બહાર નિકળવા પર પ્રતિબંધ – […]

અમરેલીના કોંગી MLAએ ડે.સીએમ નિતીન પટેલને CM બનવા કરી ઓફર/ગૂહમા ઓફર કરતા રાજકારમા ધડાકો. અમરેલી, 2/3/20 ANO ન્યુજ અમરેલીના લાઠી, બામરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે વિધાનસભા ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલ મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરતા રાજ્યના રાજકારણમા ભારે ગરમાવો આવી ગયો. વિરજી ઠુમ્મર કે જેઓ અમરેલીના લાઠી,બાબરાના કોંગી ધારાસભ્ય છે તેમણે ચાલુ […]

આંબરડી-અભરામપરા નજીક આવેલ સુપ્રસિદ્ધ ચોત્રા હનુમાનજી મંદિરનુ ખાતમૂહતૅ કરાયુ. સાવરકુંડલા, 2/3/20 ANO ન્યુજ આજ રોજ ચૌત્રા હનુમાનજી મંદિરનું ખાત મુહતૅ કરવામા આવ્યું હતુ જેમાં ચોત્રા હનુમાનજી આશ્રમના મહંત અશોકાનંદ તેમજ સ્વામીનારાયણ સંપ્રદાય મંદિરના મહંતો અને ભક્તો ઉપસ્થિત રહેલ. નવનિમાૅણ પામી રહેલ મંદિરનુ ખાતમૂહતૅ જાબાળ ના સરપંચ શ્રી ભુપેન્દ્રભાઈ એન ખુમાણના […]

CRIME! અમરેલી પોલીસે ઝડપી પાડી ખનીજ ચોરી/8 લાખ 55 હજારના મુદ્દામાલ સાથે રેતી ચોરો પર બોલાવી તવાઈ. અમરેલી, 2/3/20 ANO ક્રાઈમ ન્યુજ અમરેલીના સંરભડા, નાના માંડવડા ગામની શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ… શેત્રુંજી નદીના પટ્ટમાં થતી હતી ગેરકાયદેસર રેતી ચોરી… પોલીસે બાતમીના આધારે ચાર શખ્સોને 4 ટ્રેકટર અને 10 ટન […]

BREAKIBG! ધારીના આંબરડી નજીક રોડ પર આવી ચડ્યો સિંહ પરિવાર/વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ. અમરેલી, 2/3/20 ANO ન્યુજ અમરેલીના ધારીના આંબરડી નજીક 5 સિંહો રોડ પર ચડી આવ્યા હતા. જો કે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ધારીના આંબરડી નજીકનો વીડીયો હોવાનું અનુમાન છે. સિંહ બાળ પણ રોડ પર લટાર મારતા […]

અમરેલી ખાતે સૌપ્રથમવાર યોજાયુ શૈક્ષણિક અધિવેશન/વિપક્ષનેતા ધાનાણીની અધ્યક્ષતા યોજાયુ. અમરેલી, 1/3/20 ANO ન્યુજ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમવાર શૈક્ષણિક અધિવેશન નેતા વિપક્ષ પરેશ ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલો હતો ને મોટી સંખ્યામાં અમરેલી જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણના સ્તરને સુધરવા સહિતના મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં […]

રાજુલા, 1/3/20 ANO ન્યુજ રાજુલાના મારૂતિધામ તળાવ માથી યુવકની મળી લાશ.. ગૌતમ વાળા નામના યુવકની લાશ મળતા તળાવ માંથી બહાર કઢાઈ… પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કઢાઈ… અગમ્ય કારણો સર આપઘાત કર્યાનુ પોલીસનુ અનુમાન… પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ… મૂતક યુવક નિવૃત પી.એસ.આઈ.વાળાનો પુત્ર હોવાનુ જાણવા મળ્યુ…

રાજુલાની જે.એ.સંઘવી હાઈસ્કૂલ રાજુલા ના એન.એસ.એસ.કેમ્પ અંતર્ગત રક્તદાન કેમ્પ અને લોકડાયરાનુ આયોજન. રાજુલા,1/3/20 ANO ન્યુજ શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ-રાજુલા . દ્વારા રાજુલા તાલુકાના ઉંટીયા ગામે એન.એસ.એસ.કેમ્પનુ આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં તા.29/2/2020 ના રોજ ભવ્ય લોકડાયરો તેમજ તા.1/3/2020 ના રોજ ઉંટીયા મુકામે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રક્તદાન કેમ્પમાં […]

CRIME: અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી. અમરેલી, 1/3/20 ANO ક્રાઈમ ન્યુજ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી […]

રાજુલાના સેવાભાવી અને પત્રકાર યોગેશ કાનાબારનો આજે જન્મદિવસ/52 મા વષૅમા મંગલ પ્રવેશ. રાજુલા, 1/3/20 ANO ન્યુજ રાજુલા શહેર ના પત્રકાર યોગેશ કાનાબાર જેમનો આજે જન્મદિવસ છે ક્યારે આજે તે 51 વર્ષ પૂરા કરીને 52 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે યોગેશભાઈ કાનાબાર છેલ્લા વિશ્વાસથી રાજુલા શહેરમાં તેમજ આસપાસના વિસ્તારમાં તેમના […]

CRIME: અમરેલીમા થયેલ હત્યાના આરોપીને ગણતરીના કલાકોમા ઝબ્બે કરી લેતી અમરેલી SOG. અમરેલી, 29/2/20 ANO ક્રાઈમ ન્યુજ અમરેલી શહેરમાં મઘરાત્રે પોરબંદરનાં યુવકની ઘાતકી હત્યાનાં, અનડીટેક્ટ ગુન્હાનાં આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. ગુન્હાની હકિકતઃ- આ કામે મરણજનાર મયુરભાઇ દિનેશભાઇ સાકરીયા કોઇ કામ સબબ અમરેલી આવેલ હતા અને કોઇ અજાણ્યા […]

અમરેલી,26/2/20 ANO ન્યુજ અમરેલીના રાજુલાના યુવાને મેળવ્યુ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, સામાન્ય પરિવાર માથી આવતા મેહુલ પ્રજાપતિ નામના યુવકે ગીનિસ બુકમા સ્થાન મેળવી સમગ્ર અમરેલી જીલ્લાને અપાવ્યુ ગૌરવ. વ્યક્તિ જ્યારે કોઈપણ બાબતે સંકલ્પ કરે છે ત્યારે તે તેના સમયે સિદ્ધિ જરૂર પ્રાપ્ત કરે છે તેવો જ એક તેજસ્વી […]

BREAKING! અમરેલી જીલ્લાની મહત્વની ખબરો પર એક નજર. અમરેલી, 26/2/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા તમાકુના વેચાણ સામે તંત્ર દ્વારા કડક હાથે વ્યાપક કાયૅવાહી હાથ ધરાઈ – કુલ 85 હજારથી વધુનો દંડ વસુલાયો… અમરેલી જીલ્લા પોલીસ દ્વારા ફરી શરૂ થયૂ ‘ઓપરેશન બુટલેગર’ – 21 ઝડપાયા… સાવરકુંડલાના લિખાળા ગામે કોમી એકતાનુ ઉદાહરણ […]

BREAKING! સાવરકુંડલા જેસર રોડ અંબિકા ગાડૅન પાસે ગંભીર અકસ્માત સજાૅયો/1 નુ ઘટના સ્થળે મૂત્યુ/એકને ગંભીર ઈજા. સાવરકુંડલા, 25/2/20 ANO ન્યુજ હાલમા જ પ્રાપ્ત થતા અહેવાલો મુજબ સાવરકુંડલાથી જેસર રોડ અંબિકા ગાડૅન નજીક બે બાઈકનો સામસામે ધડાકાભેર અકસ્માત સજાૅયો છે. સજાૅયેલ ગંભીર અકસ્માતમા એક બાઈક ચાલકનુ ઘટના સ્થળે કમકમાટી ભયુૅ મૂત્યુ […]

મહુવામાં મુસ્લિમ સોરઠીયા ઘાંચી સમાજ દ્વારા જશને ૧૦ મો સમુહ લગ્ન સમારોહ યોજાયો જેમાં ૧૧૧ દુલ્હા- દુલ્હન નિકાહના ગ્રંથીમા જોડાયા. મહુવા, 23/2/20 ANO ન્યુજ મહુવામાં મુસ્લિમ સોરઠીયા ઘાંચી સમાજ દ્વારા જશને ૧૦ મો સમુહ લગ્ન સમારોહ તા. ૨૩/૨/૨૦ને રવિવારે ના રોજ બસ સ્ટેશન રોડ ફાતેમા સોસાયટી સામેના વિશાળ ગ્રાઉન્ડ ખાતે […]

BREAKING! અમરેલીના ધારીમા સિંહોના મોત યથાવત/7 દિવસમા 4 સિંહના મોત. અમરેલી, 22/2/20 ANO ન્યુજ અમરેલીના ધારીમાં સિંહના મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે 7 દિવસમાં 4 સિંહના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં આજે પીપળવા રાઉન્ડમાંથી 8 વર્ષની એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહણનુ ફેફસાની બીમારીથી મોત […]

અમરેલી જી.પં.સિંચાઈ ચેરમેન ભરતભાઈ ગીડા દ્વારા CMને પત્ર પાઠવાયો/ચેકડેમ,તળાવમાથી માટી ઉપાડવાના પરિપત્રને રદ કરવા પત્ર પાઠવ્યો. અમરેલી, 22/2/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા પંચાયત સિંચાઈ,ઉત્પાદન અને સહકાર વિભાગના ચેરમેન ભરતભાઈ ગીડા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવાયો છે. પત્રમા ઉલ્લેખ કરાયો છે જીલ્લામા નાની સિંચાઈ શાખા અંતગૅત બનેલા તળાવો, ચેકડેમ માથી માટી […]

રાજુલા શહેરમાં શિવરાત્રીની કરાઈ ભવ્ય ઉજવણી/ઉજવણીમા હજ્જારો ભક્તો સાથે રાજ્યના કૂષિમંત્રી પણ શોભાયાત્રામા જોડાયા. રાજુલા, 22/2/20 ANO ન્યુજ વષોૅથી ભવ્ય રીતે શિવરાત્રીની કરાતી ઉજવણી દરમિયાન રાજુલામા આ વર્ષે પણ શિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી જેમાં રાજુલા – જાફરાબાદ તેમજ […]

POLICE: દામનગર પોલીસ સ્ટાફ દ્વારા રક્તદાન કરાયુ/પોલીસ પ્રજાનો મિત્રનુ સુત્ર સાથૅક થયુ. અમરેલી, 22/2/20 ANO ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નીર્લીપ્તરાય સાહેબ તથા ના.પો.અધિ.શ્રી એમ.એચ.રાણા સાહેબ ના માર્ગદર્શન રાહે દામનગર શહેરનાં નાગરીકો તથા પી.એચ.સી.જરખીયા ના સંયુક્ત રક્તદાન શીબીર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દામનગર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ જી.ડી.આહીર […]

BREAKING! અમરેલી જીલ્લાની પ્રજા, પોલીસ અને પોલિટિક્સની ખબર પર એક નજર. અમરેલી, 22/2/20 ANO ન્યુજ ➡જાફરાબાદના બાલાનીવાવ ગામે દિપડાના આતંકથી લોકો હિજરત કરી જવાની તૈયારીમા – વનવિભાગને અનેક રજુઆત બાદ પણ પાંજરૂ નહી મુકાતા ગ્રામજનોમા રોષ… ➡અમરેલી જીલ્લાના 70 ગામોમા ફરશે માં ઉમા જ્યોતિ રથ – અમરેલીના તુલસી પાટીૅ પ્લોટમા […]

BREAKING! મહા શિવરાત્રીના પવિત્ર દિવસે નંદીએ કરી શિવાલયની પ્રદક્ષિણા/શિવભક્તિમા લીન નંદીનો વિડીયો જોઈ ચોંકી જશો. અમરેલી, 21/2/20 ANO ન્યુજ મહા શિવરાત્રીના આજના પવિત્ર દિવસે સામે આવ્યો એક અચરજ પમાડતો વિડીયો- જી હા…આ વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો…વિડીયોમા જોઈ શકાય છે કે એક નંદી શિવ મંદિરની પ્રદક્ષિણા કરતો નજરે પડી […]

અમરેલી જીલ્લાના BREAKING ખબર પર એક નજર. અમરેલી, 20/2/20 ANO ન્યુજ અમરેલી LCB ટીમે બાઈક ચોરને ઝડપી પાડ્યો – વણઉકેલાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો. લિલીયાના સ્મશાનમા જંગલી મધમાખીઓ ત્રાટકી – 20 જેટલા ડાઘુઓને ડંખ મારતા હોસ્પિટલ ખસેડાયા. બગસરા,વડીયા અને કુંકાવાવ પંથકમાથી મજુરો હિજરત કરી ગયા હોવાથી તંગીના કારણે કપાસને નુકશાનની ભિતી. […]

અમરેલી, 20/2/20 ANO ન્યુજ અમરેલીના લીલીયાના સ્મશાનમાં મધમાખીઓનો હુમલો… સ્મશાનમાં અંતિમક્રિયામા આવેલા ડાધુઓ પર મધમાખીઓ ત્રાટકી… 20 જેટલા ડાધુઓને મધમાખીઓએ માર્યા ડંશ… ઇજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા… સતત બે દિવસથી મધમાખીઓના ડંખ મારવાની ઘટનાઓ બની રહી છે… સેવાભાવી દ્વારા મધમાખીના પુડોને દૂર કરવાની કાર્યવાહી શરૂ… સ્થાનિક વિપુલભાઈ દ્વારા મધમાખીઓ હટાવવા […]

Breaking News