CRIME: છેલ્લાં એક વર્ષથી નાસતાં ફરતાં બે(૨) આરોપીઓને સુરતથી પકડી પાડતી ભાવનગર રેન્જ નાસતાં ફરતાં આરોપીઓને પકડવાની અમરેલી જીલ્લા સ્પે. ટીમ. અમરેલી, ૨૧ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર* નાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ […]

રાજુલાના ભેરાઇ ચોકડી પાસે અકસ્માત/સિમેન્ટ ભરેલુ ટેન્કર પલ્ટી ગયુ/ 13 મુસાફરો હતા સવાર. રાજુલા, ૧૯ જાન્યુ.૨૦ ANO ન્યુજ. રાજુલા ની 108 સમાચાર મલતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સિમેન્ટ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત ટેન્કર માં 13 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા જેને ગંભીર ઇજા પહોંચેલ છે જેમાં […]

સાવરકુંડલાના આંબરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોલીયો ઝુંબેશ અંતગૅત રવિવાર પોલીયો ડે ઉજવાયો. સાવરકુંડલા, ૧૯ જાન્યુ.૨૦ ANO ન્યુજ અમરેલી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.પટેલ તેમજ સા.કૂંડલા બ્લોક હેલ્થ ઓફિસરના માગૅદશૅન અને સુચના મુજબ આજ રોજ તા.19/1/2020ના રોજ NID રાઉન્ડ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંબરડી દ્વારા પોલિયો બુથ ખાતે ઉદ્દઘાટન નિમિતે […]

બાબરા નજીકથી જીવદયા પ્રેમીઓ દ્વારા 15 બળદને બચાવી લેવાયા/પોલીસને જાણ કરાઈ. બાબરા,૧૯ જાન્યુ.૨૦ ANO ન્યુજ બાબરા જીવદયાપ્રેમીઓ દ્વારા દિલધડક ઓપરેશન કરી અમરેલીથી લુણકી સુધી ટ્રક નો પીછો કરી કતલખાને જતા ૧૫ ગૌ વંશ બળદ બચાવી લેવાયા હતા.. ટ્રક ચાલક ક્લીનર ફરાર થઈ જતા પોલીસે શોધખોળ શરૂ કરી અબોલ જીવોને હાલ […]

CRIME: રાજકોટના નાસતો ફરતો આરોપી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ. બોટાદ, ૧૬ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ અને બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ તરફથી આપવામાં આવેલ નાસતા-ફરતા આરોપી પકડવાની સુચના અન્વયે બોટાદ વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ […]

આંબરડી ગામમા આવી ચડ્યા બે સિંહો, ગાયનો લાઈવ શિકાર સીસીટીવીમા થયો કેદ, એક સિંહ જાણે પાઈલોટીંગ કરતો હોય તેમ બીજો સિંહ પાછળથી શિકાર ઢસડી લઈ જતો કેમેરામા કેદ થયો, પત્રકાર સુભાષ સોલંકીના ઘર બહાર લાગેલ સીસીટીવીમા સિંહો થયા કેદ, પત્રકાર જાગી જઈ દરવાજો ખોલતા સિંહે શિકાર મુકી નાસી છૂટ્યા હતા.. […]

રાજુલા તાલુકાના છતડીયા ગામ નજીક આવેલ હેલીપેડ પાસે નર્મદા પાઈપ લાઈન ના વાલ્વ લીકેજ થતા લાખો લીટર પાણી નો વેડફાટ. રાજુલા, ૧૭ જાન્યુ.૨૦ ANO ન્યુજ પાણીપુરવઠા વિભાગ ની ઘોર બેદકકારી આવી સામે. નર્મદા લાઇનમાં અવાર નવાર ભંગાણ તેમજ વાલ્વ લીકેજ થવાની ઘટનાઓ આવી રહી છે સામે. છતડીયા નજીક આવેલ હૈલીપેડ […]

CRIME: જુગારીઓ પર ત્રાટક્યા સાવરકુંડલા રૂરલના લેડી સિંઘમ PSI ડોડીયા/1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5ને ઝડપી પડાયા. સાવરકુંડલા, ૧૭ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ સાવરકુંડલા તાલુકાના જાંબાળ ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સહીત કુલ ૧,૦૪,૨૬૦/- મુદામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી […]

CRIME: છેલ્લા 1 માસથી રાજુલા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબિશનના ગુન્હાના કામના આરોપી પકડી પાડતી સા.કુ.ડીવી.નાસતા ફરતા સ્કોર્ડ. અમરેલી,૧૬ જાન્યુ.૨૦ ANO ન્યુજ પકડાયેલ આરોપી ઃ- યુનુસભાઈ મીરખાભાઈ બ્લોચ ઉ.વ.૩૧, ઘંઘો-વેપાર, રહે.ધોકડવા, રનુજા શેરી તા.ગીર ગઢડા જી.ગીર સોમનાથ વાળોને ગઈ માસ ૧૨/૨૦૧૯ માં રાજુલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ગુન્હો રજી. થયેલ જે મજકુર આરોપી […]

રાજુલાના આંગણે સરવૈયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો/MLA ડેર સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત. રાજુલા, ૧૬ જાન્યુ.૨૦ ANO ન્યુજ રાજુલા શહેરમાં સરવૈયા પરિવાર દ્વારા આજરોજ રાજુલા શહેરમાં આવેલ વૃદ્ધાશ્રમમાં આ કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ બ્લડ ડોનેશન કેમ્પ રાજુલા શહેરમાં ઘણા લોકોએ અને ઘણી સંસ્થાઓએ કર્યા છે અને યોજાયા […]

રાજુલા શહેરમાં સમસ્ત બાબરીયાવાડ ગુર્જર પ્રજાપતિ વાડીનું શુભ ખાતમુહતૅ કરાયુ. રાજુલા, ૧૬ જાન્યુ.૨૦ ANO ન્યુજ રાજુલા શહેરમાં ભેરાઈ રોડ ઉપર આજરોજ સમસ્ત બાબરીયા વાડ ગુર્જર પ્રજાપતિ સમાજની વાડીનું શુભ ખાતમુરત આજરોજ પ્રજાપતિ નગરમાં સવારના દસ વાગ્યે રાખવામાં આવે જેમાં શ્રી ગુર્જર પ્રજાપતિ સમાજના માજી પ્રમુખ સ્વ. મંગળદાસ ભાઈ નારણદાસ ભાઈ […]

અમરેલી ખાતે ૨૯મા સવૅગ્યાતિ સમૂહ લગ્નનુ 15/2ના રોજ આયોજન/સુમન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત સમુહલગ્નમા જોડાવા સંપકૅ. અમરેલી, ૧૬ જાન્યુ.૨૦ ANO ન્યુજ અમરેલી ખાતે સુમન સેવા ટ્રસ્ટ- અમરેલી દ્વારા આયોજીત 29મોં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તારીખ 15/02/2020 શનિવારના રોજ ભવ્ય સમૂહ લગ્ન યોજાનાર હોય આયોજનમા ભાગ લેવા માંગતા યુવકના વાલીઓએ નીચેના નંબર […]

BREAKING: ગુજકોમાસોલના ચેરમેન પદે ફરી બિનહરીફ ચુંટાયા દિલીપ સંઘાણી/આજે હતી ચુંટણી. અમદાવાદ, ૧૬ જાન્યુ.૨૦ ANO ન્યુજ સહકારી ક્ષેત્રે ગુજરાત રાજ્યની અગ્રેસર ગણાતી ગુજકો માસોલ સંસ્થાની અમદાવાદ ખાતે આજરોજ ચુંટણી યોજાનાર હતી, જેમા ગુજકોમાસોલના ચેરમેન પદે પુન: દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન પદે ગોવિંદભાઈ પરમાર બિન હરીફ ચુંટાઈ આવતા ડિરેક્ટર દિપકભાઈ […]

BREAKING: 8 ડિગ્રી સાથે ઠુંઠવાયો અમરેલી જીલ્લો/લગ્નસરાની મૌસમ વચ્ચે જનજીવન પર વતાૅઈ અસર. અમરેલી, ૧૬ જાન્યુ.૨૦ ANO ન્યુજ ઉત્તર ભારતમા સતત થઈ રહેલી બરફ વષાૅને કારણે ફરી એકવાર હાડ થીજવતી ઠંડીની ઝપેટમા લપેટાયુ અમરેલી…એક બાજુ આજથી શરૂ થયેલ લગ્નસરાની મૌસમમા આજે વહેલી સવારે લોકો રોડ પર તાપણા કરતા નજરે પડ્યા…ઠંડીથી […]

BREAKING! અમરેલી જીલ્લાના મુખ્ય સમાચારો વાંચો. અમરેરી, ૧૬ જાન્યુ.૨૦ ANO ન્યુજ વિપક્ષનેતા પરેશ ધાનાણી એ ઘર આંગણે અમરેલી મનાવ્યો પતંગોત્સવ – મને આશા છે કે ભાજપનો ગોટાળે ચડેલો પતંગ કપાઈ જશે: પરેશ ધાનાણી… અમરેલી જીલ્લો ફરી એકવાર કાતિલ ઠંડીની ઝપેટમા – 8 ડિગ્રી ગગડતા ઠંડીથી જનજીવન પર અસર વતાૅઈ… અમરેલીમા […]

કુંકાવાવ તાલુકાના રોડ વાવડી ગામમા 50 લાખના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરતા વિરોધ પક્ષનાનેતા પરેશભાઈ ધાનાણી. અમરેલી, ૧૫ જાન્યુ.૨૦ ANO ન્યુજ બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નું માદરે વતન અને કુંકાવાવ તાલુકાનું રોડ વાવડી ગામમાં રાજ્ય સભાના સાંસદ શ્રી મધુસુદન મિસ્ત્રી દ્વારા વિકાસના કાર્યો માટે દસ લાખ ની ગ્રાન્ટ ફાળવી હતી […]

CRIME: અમરેલી SOGએ શહેરમાંથી ચાઈનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરી, તથા સ્કાય લેન્ડર્સ (ચાઇનીઝ તુકકલ) નું ગેરકાયદેસર વેંચાણ કરતા ઈસમને પકડી પાડયો. અમરેલી, ૧૫ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં તમામ તહેવારો શાંતીપુર્ણ અને ભાઇચારાથી ઉજવાય તે હેતુથી તેમજ સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન જેવા […]

CRIME:.હરિયાણા રાજ્ય ના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને સુરતથી પકડી પાડતી ભાવનગર રેન્જ નાસતાં ફરતાં આરોપીઓને પકડવાની અમરેલી જીલ્લા સ્પે. ટીમ. અમરેલી, ૧૫ જાન્યુ.૨૦ ANO ન્યુજ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર* નાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ […]

CRIME:છેલ્લા ઘણા માસથી સા.કુ.રૂરલ પોલીસ સ્ટેશનનાં બળજબરીથી પડાવી દેવા ગુન્હાના કામના આરોપીને સાચવનાર આરોપીઓને પકડી પાડતી સા.કુ.ડીવી.નાસતા ફરતા સ્કોર્ડ. અમરેલી, ૧૫ જાન્યુ.૨૦ ANO ન્યુજ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે […]

સાવરકુંડલાના ગ્રામ સેવા કેન્દ્ર લોકશાળા ખડસલી ખાતે કિસાન સંમેલન યોજાયું/રાજ્યપાલશ્રીએ કયુૅ ઉદબોધન. સાવરકુંડલા, ૧૫ જાન્યુ.૨૦ ANO ન્યુજ. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે અમરેલી જિલ્લાના ખડસલી ગ્રામસેવા કેન્દ્ર લોકશાળા ખાતે કિસાન સંમેલનમાં ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાતની ભૂમિ ખરેખર મહાપુરુષોની ભૂમિ છે. ગુજરાતમાં વસતા નાગરિકો […]

BREAKING! બાઈક પર પસાર થતા પતંગની દોરી ગળામા વિંટાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયા આધેડ/સાવરકુંડલાના કાનાતળાવના આધેડને ગંભીર ઈજા. સાવરકુંડલા, ૧૪ જાન્યુ.૨૦ ANO ન્યુજ ઉતરાયણ પર દોરી વાગવાના ઘણા કિસ્સાઓ બનતા બનતા હોય છે ક્યારે એ દોરી કોઈના જીવનુ નિમીત પણ બની જતુ હોય છે….આવો જ એક બનાવ અમરેલીના સાવરકુંડલામા […]

બાબરામાં માનવસેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના દિવસે શહેરમાં વિનામૂલ્યે કરવામાં આવ્યું ઊંધિયાનું વિતરણ. બાબરા, ૧૪ જાન્યુ.૨૦ ANO ન્યુજ 100 મણ જેટલુ ઉંધીયુ બનાવી પુરા શહેરમા કરાય છે વિનામૂલ્યે ઉંધીયાનુ વિતરણ. બાબરામા છેલ્લા ઘણાં વર્ષોથી શહેરના જુદા જુદા વિસ્તારો માં ઊંધિયા નું વિતરણ કરવામા આવે છે. આવાજ પાડી ને જુદા જુદા વિવિધ […]

અમરેલી શહેરમા વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ધામધુમ પૂવૅક ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી. અમરેલી, ૧૪ જાન્યુ.૨૦ ANO ન્યુજ ઉતરાયણના પવેૅ ઉત્સાહ સાથે હજ્જારો લોકો શોભાયાત્રામા સ્વયંભુ જોડાઈ વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ભાવભેર ઉજવણી કરતા હોય છે મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઈષ્ટદેવ વીર માંધાતાની દર વષેૅ ધામધુમથી ઉજવાતા પ્રાગટ્ય મહત્સવની રાજ્યભરમા […]

BREAKING! સા.કુંડલાના આંબરડી ગામના યુવકનુ અંકલેશ્વર નજીક કાર પલ્ટી જતા 22 વષીૅય ચિરાગ નામના યુવકનુ કરૂણ મૂત્યુથી અરેરાટી વ્યાપી. સાવરકુંડલા, ૧૪ જાન્યુ.૨૦ ANO ન્યુજ મુળ અમરેલીના સાવરકુંડલાના આંબરડી ગામના વિનુભાઈ ચુડાસમા (સગર) હાલ સુરત સ્થિત કામરેજના ગોકુલધામ સોસાયટી સ્થાઈ છે, વિનુભાઈ પુત્ર ચિરાગ વિનુભાઈ ચુડાસમા (ઉ.વ.22) તળાજા ખાતે તેમના મામાને […]

BREAKING: અમરેલી જીલ્લાના મુખ્ય સમાચાર. અમરેલી, ૧૪ જાન્યુ.૨૦ ANO ન્યુજ. ➡ અમરેલી SOG ટીમે જીલ્લામા બે અલગ સ્થળોએથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો પકડી પાડ્યો. ➡ અંકલેશ્વર નજીક કાર પલ્ટી જતા સાવરકુંડલાના આંબરડીના ચિરાગ ચુડાસમા નામના 22 વષીૅય યુવકનુ મુત્યુ – સુરત થી વતન આવતા નડ્યો અકસ્માત. ➡ આજે ઉતરાયણ એ […]

મુસ્લિમ એકતા મંચ રાજુલા દ્વારા ઘાયલ પક્ષીઓ બચાવવા ખાસ હેલ્પ લાઈન શરૂ કરાઈ. રાજુલા,૧૩ જાન્યુ.૨૦ ANO ન્યુજ રાજુલામા મુસ્લિમ એકતા મંચ દ્વારા ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા હેલ્પ નંબર શરુ કરાયા છે જેમા ધાયલ પક્ષીને નિષ્ણાત ડોકટર પાસે સારવાર માટે લઈ જવાશે. રાજુલામા ઉતરાણ પવઁ નિમીતે ધાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી […]

જાફરાબાદ તાલુકા ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના સમથૅનમા જનજાગૂતિ કાયૅક્રમ યોજાયો. જાફરાબાદ, ૧૩ જાન્યુ.૨૯ ANO ન્યુજ આજરોજ જીલ્લા ભાજપ અને જાફરાબાદ તાલુકા ભાજપ ટીમ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગ જાફરાબાદ તાલુકાના બાબરકોટ, વારાહસ્વરૂપ,ભાકોદર ગામ મા સંપર્ક કરવામાં આવ્યો તેમજ નાગરિકોને CAA ની માહિતી આપવામાં આવી. […]

સા.કુંડલા યાડૅ દ્વારા અકસ્માતે અવસાન પામેલ દાધીયાના ખેડુત વારસદારને રૂ.50 હજારનો વિમા સહાય ચેક અપૅણ કરાયો. સાવરકુંડલા, ૧૩ જાન્યુ.૨૦ ANO ન્યુજ અકસ્માતે અવસાન પામેલ દાઘીયા ગામના ખાતેદાર ખેડુત સ્વ.મનસુખભાઇ વાલાજીભાઈ કોલડીયા વારસદાર દયાબેન મનસુખભાઇ કોલડીયાને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ તરફથી ₹50,000/- ની અકસ્માત વિમા સહાય નો ચેક આપતા સા.કુંડલા માકેૅટયાર્ડના ચેરમેન […]

ખાંભા ખાતે મનોરોગી દિવ્યાંગ બહેનો માટે પતંગોત્સવ યોજાયો/સાવરકુંડલાના માનવ મંદિરની મનોરોગી બહેનો ખાંભા પતંગોત્સવની મજા માણી. ખાંભા, ૧૩ જાન્યુ.૨૦ ANO ન્યુજ સમસ્ત ખાંભા ગ્રામજનો આયોજિત કાર્યક્રમ માં મોટી સંખ્યા માં મહાનુભાવો હજાર રહ્યા.ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક 30 હજાર રૂપિયા જેવું માનવ મંદિર ને દાન આપ્યુ હતુ અને મનોરોગી બહેનો પતંગ ઉડાવી […]

CRIME: છેલ્લાં એકાંદ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે સુરતથી પકડી પાડતી ભાવનગર રેન્જ નાસતાં ફરતાં આરોપીઓને પકડવાની અમરેલી જીલ્લા ટીમ. અમરેલી, ૧૩ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર* નાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી […]

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા વિપક્ષનેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતીમા બેરોજગાર પ્રશ્ને કાયૅક્રમ યોજાયો. ૧૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યુવાનો મહિલાઓ બેરોજગારો ના પ્રશ્નો ને વાચા આપવા માટે મોંઘવારીનો માર જનતા પરેશાન સ્લોગન સાથે સમગ્ર અમદાવાદ શહેરમાં વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંતભાઈ […]

સાવરકુંડલા ખાતે રાષ્ટ્રીય એકતા મંચ પ્રદેશ અધિવેશન યોજાયુ/આગેવાનો રહ્યા ઉપસ્થિત. સાવરકુંડલા, ૧૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ રાષ્ટ્ર શકિત એકતા મંચ પ્રદેશ અધિવેશન કાર્યક્રમ કબીર ટેકરી સાવરકુંડલા ખાતે આજરોજ યોજાય ગયો. જેમા સમગ્ર ગુજરાતમાથી મોટી સંખ્યામાં આગેવાનો, બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

CRIME: છેલ્લા એકાદ માસથી જાફરાબાદ પોલીસ સ્ટેશનનાં ઘરફોડીનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડતી સા.કુ.ડીવી.નાસતા ફરતા સ્કોર્ડ. અમરેલી,૧૨ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ પકડાયેલ આરોપી ઃ- ચકુર ભાણાભાઈ શિયાળ ઉ.વ.-૨૬, ઘંઘો-મજૂરી, રહે.છાપરી મૂળ-ભાકોદર તા.જાફરાબાદ ગઇ તા.૦૭/૧/૨૦૨૦ નાં રોજ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં કોપર વાયર ઘરફોડ ચોરી ગુન્હો રજી. થયેલ જે ગુન્હાનાં કામે મજકુર […]

રાજુલામા ગાયત્રી શક્તિ પીઠમા નેત્ર નિદાન, ઓપરેશન અને હોમીયોપેથીક,આયુર્વૈદિક ફ્રી કેમ્પ યોજાયો. રાજુલા, ૧૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ રાજુલા શહેરમાં આવેલ ગાયત્રી શક્તિ પીઠમાં ગુજરાત પીપાવાવ પોર્ટ લી. એ.પી.એમ. ટર્મિનલ્સના આર્થિક સહયોગ થી અને અમરેલી સુદર્શન નેત્રાલય હોસ્પિટલ અને ગાયત્રી પરીવાર ટ્રસ્ટના સહયોગ થી નેત્ર નિદાન અને ઓપરેશનમાં ૩૫૧ દર્દીઓ એ […]

અમરેલી ખાતે કમાન્‍ડ કંટ્રોલનો શુભારંભ/32 જગ્યાએ 214 CCTV કેમેરાથી રખાશે બાજ નજર/દરેક હિલચાલ કેમેરા કેદ થશે. અમરેલી, ૧૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ અમરેલી જીલ્‍લામાં નવનિર્મિત સીસીટીવી કમાન્‍ડ કંટ્રોલ સેન્‍ટરનો શુભારંભ તા. 11ના રોજ કરવામાં આવેલ હતો. અમરેલી જીલ્‍લા ખાતે વિશ્‍વાસ પ્રોજેકટ અંતર્ગત અલગ-અલગ એન્‍ટ્રી તથા એકઝીટ પોઈન્‍ટ તથા મહત્‍વના સ્‍થળો પર […]

CRIME: અમરેલી LCBના PI શ્રી કરમટાએ બોલાવ્યો સપાટો/બગસરાના લીસ્‍ટેડ બુટલેગરના ઘરે છાપો મારી બે ગેરકાયદેસર ફાયર આર્મ્‍સ તથા જીવતો કાર્ટીસ પકડી પાડ્યા. અમરેલી,૧૨ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ અમરેલી જીલ્‍લાના નાગરીકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે માટે […]

માનવમંદિરની 50 મનોરોગી બહેનો માટે સમસ્ત ખાંભા ગામ દ્વારા ખાંભા ખાતે પતંગોત્સવ-2020 આવતીકાલે આયોજન. સાવરકુંડલા, ૧૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ સાવરકુંડલા માનવ મંદિરના પૂ.ભક્તિરામ બાપુની ઉસ્થિતીમા સમસ્ત ખાંભા ગામ દ્વારા માનવ મંદિરની 50 મનોરોગી બહેનો માટે પતંગોત્સવ -2020 નુ આયોજન આવતીકાલે 13 જાન્યુ. એ સવારે 9 કલાકે ખાંભા ખાતે આવેલ હોસ્પિટલ […]

BREAKING: ધારી-વિસાવદર વચ્ચે ગોઝારો અકસ્માત સજાૅતા 6 લોકોના ઘટના સ્થળે મૂત્યુ થતા અરેરાટી/સીટી રાઈડ બસ થાંભલા સાથે ધડકાભેર અથડાતા અકસ્માત. ધારી, ૧૨ જાન્યુ. ANO ન્યુજ ગઈકાલે સાંજના સમયે ધારીથી વિસાવદર જતી એક ખાનગી સીટી રાઈડ બસ ધારીના લાલપુર નજીક શિવતળી પાસે જોરદાર ટક્કર સાથે થાંભલા અથડાતા બસમા સવાર મુસાફરોમા મરણ […]

BREAKING: અમરેલી જીલ્લાના ખુણે ખુણાની મહત્વની ખબરો પર એક નજર. અમરેલી, ૧૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ ➡ અમરેલી જીલ્લા કક્ષાના પ્રજાસતાક પવૅ રાજુલા ખાતે યોજાશે – તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ. ➡ ધારી-વિસાવદર વચ્ચે લાલપુર નજીક સીટી રાઈડ બસનો ગોઝારો અકસ્માત – ધડાકાભેર થાંભલા સાથે અથડાયેલ અકસ્માતમા 4 પુરૂષો અને 2 […]

CRIME: અમરેલી SOG એ દામનગરની સીમમા જુગાર રમતા 5 શખ્સોને 57 હજારની રોકડ સાથે ઝડપી લીધા. અમરેલી, ૧૧ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન […]

CRIME: અમરેલી SOG ટીમે છેલ્લા ચારેક માસથી દામનગર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હાનાં આરોપીને ઝબ્બે કયોૅ. અમરેલી, ૧૧ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે *પોલીસ અધિક્ષક શ્રી […]

CRIME: અમરેલી SOGએ છેલ્લા ત્રણેક માસથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનાં મહિલા અત્યાચારનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડ્યો. અમરેલી, ૧૧ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ* ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે […]

CRIME:જાફરાબાદ પોલીસે ભાંકોદર સીમમા થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો/મુદ્દામાલ સાથે 3ને પકડી પડાયા. જાફરાબાદ, ૧૧ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ જાફરાબાદ પોલીસ સ્‍ટેશન સ્‍ટાફના માણસો પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં મિલ્‍કત વિરૂઘ્‍ધના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા શકદારોની તપાસમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે કનુભાઈ ભીખુભાઈ ચાવડા, રહે. […]

ચલાલા દાનબાપુ ની જગ્યા ખાતે પૂર્ણિમા નિમિતે લુવારા ના ચાંદુ પરિવાર દ્વારા થાળ ધરવામાં આવ્યો.- મોટી સંખ્યામાં ક્ષત્રિયો સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. સાવરકુંડલા, ૧૦ જાન્યુ.૨૦ ANO ન્યુજ ચલાલા ખાતે દાનબાપુ ની જગ્યા ખાતે લુવારા નિવાસી ઉગાભાઈ ચાંદુ નિવૃત્ત તલાટીમંત્રી દ્વારા થાળ ધરવામાં આવ્યો હતો આ તકે દાનબાપુ ની જગ્યા […]

અમરેલી જીલ્લાની પ્રજા, પોલીસ અને પોલિટીક્સના મુખ્ય સમાચારો પર એક નજર. અમરેલી, ૧૧ જાન્યુ.૨૦ ANO ન્યુજ ➡ જીલ્લામા વિમા પોલીસીમા ગ્રાહકોની બોગસ સહીનુ અમરેલીમા કૌંભાંડ – તપાસ થાયતો ખુલી શકે છે મોટુ કૌંભાડ. ➡ અમરેલી પાલિકામા શોચાલયના લાભાથીૅઓના નામની ડેટાની સીડી ગાયબ- 3448 લાભાથીૅ, 4 કરોડની રકમ ખચાૅઈ- રેકડૅ ગુમ […]

BREAKING: દિન દહાડે હાઈવે પર આવી ચડ્યો સિંહ/ ખેતરમા કામ કરતા લોકોમા થઈ અફડાતફડી. સાવરકુંડલા, ૧૦ જાન્યુ.૨૦ ANO ન્યુજ વાડીમાથી પસાર થઈ હાઈવે ક્રોસ કરતો સિંહનો વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થયો.. સાવરકુંડલાના આંબરડી અને જાબાળ ગામ વચ્ચે આજે બપોરના 4 વાગ્યાના સુમારે એકાએક સિંહ આવી ચડતા ખેતરમા કામ કરી રહેલા […]

BREAKING: જાફરાબાદથી બારડોલી જતી એસટી બસનો તળાજા નજીક ભયંકર અકસ્માત/દુધ વાહન સીધી બસમા ઘુસી ગઈ. ૧૦ જાન્યુ.૨૦ ANO ન્યુજ જાફરાબાદની એસટી બસનો તળાજા નજીક ગોઝારો અકસ્માત સજાૅયો.. જાફરાબાદથી બારડોલી જતી એસટી બસ અમુલ દુધ વાહન સાથે અથડાઈ દુધ વાહન સીધી એસટી બસમા ઘુસી ગઇ..

CRIME :અમરેલી જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી/પોલીસ અધિક્ષકશ્રીએ પ્રોહી બુટલેગર સામે પાસાનું શસ્‍ત્ર ઉગામ્યું. અમરેલી જીલ્‍લાનો પ્રોહી બુટલેગર ધરમરાજ ઉર્ફે ધમી જીવકુભાઇ ડાંગર પાસા તળે જેલમાં ધકેલાયો. અમરેલી, ૧૦ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબ દ્વારા અમરેલી જીલ્‍લામાં દારૂની હેર-ફેર તેમજ વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર […]

BREAKING: અમરેલીના રાજુલાના છતડીયા ગામે ખેતરમા લાગી આગ/ વહેલી સવારે લાગેલી આગ બુઝાવવા દોડી ગયા ગ્રામજનો. રાજુલા, ૧૦ જાન્યુ.૨૦ ANO ન્યુજ અમરેલી જીલ્લાના રાજુલા ના છતડીયા ગામે વાડી વિસ્તારમાં લાગી આગ… આજ રોજ વહેલી સવારે ૬ કલાકે લાગી આગ. આગ લાગવાની જાણ થતા જ મોટી સંખ્યા ગામ જનો પહોંચ્યા આગ […]

અમરેલી જીલ્લાભરના BREAKING ખબર પર એક નજર. અમરેલી, ૧૦ જાન્યુ.૨૦ ANO ન્યુજ ➡સાવરકુંડલાની બે જ્વેલસૅની દુકાનના તાળા તુટ્યા – ભરત જ્વેલસૅ માથી 8 લાખ 35 હજારના ચાંદી દાગીનાની ચોરી – બે બુકાનીધારી સીસીટીવીમા કેદ થયા- પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો. ➡ અમરેલી જીલ્લામા 3176 બોગસ રાશન કાડૅ રદ્ – […]

CRIME :છેલ્લાં એકાંદ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી. અમરેલી, ૮ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ આયોજન કરેલ હોય જે […]

રાજુલાના દેવકા ગામે સરકારી માધ્યમિક શાળામા ઉજાસ ભણી તેમજ કેરિયર guides કાર્યક્રમ યોજાયો. રાજુલા, ૮ જાન્યુ.૨૦ ANO ન્યુજ દિન-પ્રતિદિન ખાનગી શાળાઓ જ્યારે હરિફાઈ કરી રહી છે ત્યારે રાજુલા પાસેના નાના એવા ગામમાં દેવકા ગામે એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં આ શાળા સરકારી માધ્યમિક શાળા અને તેમાં બાળકો ને ઉજાસ […]

અમરેલીના નાની કુંકાવાવમા આચાયૅની બદલીના વિરોધનો મામલો/અધિકારીએ કહ્યુ પગાર કોણ ચુકવશે, યુવકે 1 લાખ રૂ.ટેબલ પર મુકી દીધા. અમરેલી, ૮ જાન્યુ. ૨૦ ANO ન્યુજ અમરેલીના નાની કુંકાવાવમાં આચાર્યની બદલીનો વિરોધ. મુખ્યશિક્ષકની બદલી રોકવા છેલ્લે 1 સપ્તાહથી શિક્ષણ કાર્ય ઠપ્પ. જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી ગામમાં દોડી ગયા. શિક્ષકને અહી રાખવા હોય […]

અમરેલી જીલ્લા BREAKING અપડેટ ખબર :- અમરેલી, ૮ જાન્યુ.૨૦ ANO ન્યુજ ➡ મકરસંક્રાંત નજીક આવતા અમરેલીની બજારોમા અવનવા પતંગોની માકેૅટ શરૂ. ➡ અંબાજી – પીપાવાવ નેશનલ હાઈવેને જોડતા સાવરકુંડલા થી રાજુલાનો માગૅ મરણ પથારીએ – વાહનચાલકોમા અકસ્માતનો ભય. ➡ અમરેલીના સરદાર સકૅલ પાસે ઝળહળાટ શરૂ – બે વષૅથી બંધ રંગારંગ […]

ગામની બજારમા બિન્દાસ્ત રીતે ઘુમતો સિંહ CCTVમા કેદ થયો/સાવરકુંડલાના ભોકરવા ગામનો બનાવ જુઓ વિડીયો. સાવરકુંડલા, ૭ જાન્યુ.૨૦ ANO ન્યુજ. સાવરકુંડલાના ભોકરવા ગામમાં સિંહની લટારનો વિડીયો થયો વાયરલ – રાત્રીના 12.28 મીનીટે સિંહની ગામની અંદર મારી લટાર – રેવેન્યુ પંથકના ગામડાઓમાં સિંહોના શરૂ થયા આંટાફેરા – સિંહની લટારથી સ્થાનિકો સતત ભય […]

CRIME: અમરેલી LCB જીલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતી ગેંગને દબોચી/4 શખ્સોને કુલ રૂ.૬૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચાર ચોરીઓનો ભેદ ઉકેલ્યો. અમરેલી, ૭ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ અમરેલી જિલ્લા પોલીસ અધિકક્ષ શ્રી.નિર્લિપ્ત રાય સાહેબનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી. ચોરીમાં ગયેલ પૂરેપૂરો મુદ્દામાલ રીકવર […]

BREAKING : અમરેલી જીલ્લાભરના મુખ્ય સમાચાર પર એક નજર. અમરેલી, ૮ જાન્યુ.૨૦ ANO ન્યુજ ➡ બાબરામા પાક વિમા પ્રશ્ને ચાલતા ખેડુતોના ધરણાના આંદોલનનો છઠ્ઠા દિવસે અંત – ધારાસભ્ય સહિત પ્રતિક ઉપવાસમા જોડાયા હતા ખેડુતો. ➡ સાવરકુંડલામા પિતાનુ અવસાન થતા દિકરીએ પિતાના અગ્નિસંસ્કાર કયાૅ – સંતાનોમા 4 દિકરી હોય પિતાના અગ્નિસંસ્કાર […]

BREAKING: અમરેલીના જાળીયા ગામે શાળાને તાળાબંધી કરાઈ/આચાયૅની બદલીના વિરોધમા કરાઈ તળાબંધી. અમરેલી, ૬ જાન્યુ.૨૦ ANO ન્યુજ અમરેલીના જાળીયામાં શિક્ષણકાર્યનો થયો બહિષ્કાર – 250 વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્યનો કર્યો બહિષ્કાર – જાળીયાના 500 સ્થાનિક મહિલા પુરુષો સહિતના લોકોએ પ્રાથમિક શાળા ને કરી તાળાબંધી. શાળા ના દરવાજે પુરા ગામના વાલીઓ અને બાળકોએ લગાવ્યા […]

દિવના પોલીસ કોન્સ્ટેબલે દરિયામા ઝંપલાવી વૂદ્ધાને બચાવી/SP દ્વારા પો.કો.નુ સન્માન કરાયુ. ૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ દીવના પોલીસ કોન્સટેબલ ભરતભાઈ કાનાભાઈએ વૃધ્ધ મહિલાની દરીયામાંથી જાન બચાવતા SP આઇ.આઇ.હરેશ્વર સ્વામી , DYsp રવિન્દર શર્મા P.I. પંકજ ટંડેલે પુષ્પગુચ્છથી સન્માનિત કરી અને આવી બહાદુરી કામગીરીની પ્રશંસા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દીવ બંદર […]

BREAKING: બગસરામા ફરી ફફડાટ/બાઈક પર જતા ઉપસરપંચ ઉપર દિપડાનો હુમલો. બગસરા,૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ. બગસરા પંથકમાં આતંક મચાવનારા માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આજે ફરી એક વખત દીપડાએ હુમલો કરતાં બગસરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, બાઇક પર જઈ રહેલા […]

સાવરકુંડલા માનવ મંદિર ખાતે પ્રસિધ્ધ રામાયણી પૂ.મોરારિબાપુએ લીધી ઓચિંતી મુલાકાત/માયાભાઈ આહિર સહિત સેવકો જોડાયા. સાવરકુંડલા, ૨ જાન્યુ.૨૦ ANO ન્યુજ સુયૅકાંત ચૌહાણ દ્વારા… સાવરકુંડલા થી પાંચ કિલોમીટર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર આશ્રમ કે જ્યાં હાલમાં 58 જેટલા મનોરોગી નિરાધાર મહિલાઓ વિનામૂલ્યે પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં સારવાર લઈ રહ્યા છે […]

BREAKING: અમરેલીના રાજકારણમા ફરી એકવાર ગરમાવો/રાજુલા પાલિકાના પ્રમુખ સહિત 4 સદસ્યોના ગેરલાયકનો સચિવ દ્વારા હુકમ. અમરેલી/રાજુલા, ૧ જાન્યુ.૨૦ ANO ન્યુજ રાજુલા નગરપાલિકા મહિલા પ્રમુખ સહિત 4 સદસ્ય ગેરલાયક ઠેરવ્યાનો આદેશ થતા રાજકારણમા હડકંપ મચી ગઈ છે પક્ષાંતર ધારા હેઠળ કોંગ્રેસ ના અરજદાર દ્વારા અરજી કરાઈ હતી. આજે નગરપાલિકા ના 4 […]

આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજતા જિલ્લા કલેક્ટર આયુષ ઓક. અમરેલી,૧ જાન્યુ.૨૦ ANO ન્યુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા આરોગ્ય ખાતાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજાઇ હતી. દરેક બેઠકમાં જુદા જુદા વિષય ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરાઈ હતી. આ બેઠકોમાં કલેક્ટરશ્રીએ ટોબેકો કંટ્રોલ, સંચારી રોગ સર્વેક્ષણ, રસીકરણ […]

સા.કુંડલા યાડૅમા નક્કી કરાયેલ મગફળીના ટેકાના ભાવ કરતા ઉંચો ભાવ થઈ જતા ચેરમેન દિપકભાઈ મારાણીએ મિઠાઇ ખવડાવી ઉજવણી કરી. સાવરકુંડલા, ૧ જાન્યુ.૨૦ ANO ડેસ્ક ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… સાવરકુંડલા માકેૅટયાડૅમા મગફળીના સરકારે નક્કી કરેલ ટેકાના ભાવ કરતા ઉંચો ભાવ થઈ જતા મુખ્ય માલિક તથા સ્ટાફને યાડૅના ચેરમેનશ્રી દિપકભાઈ માલાણી દ્વારા […]

CRIME :જાફરાબાદ મરીન પોલીસે વિદેશી શરાબની 180 બોટલ ઝડપી પાડી/મરીનના પો.કો.ને મળેલ બાતમીથી મળી સફળતા. જાફરાબાદ, ૧ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ જાફરાબાદ મરીન પોલીસના જવાનોને મળેલ બાતમીથી મરીન પોલીસને પ્રોહી.ની મળી સફળતા. જાફરાબાદ સામાકાઠા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૦ મળી કુલ કિં.રૂ.૬૫૭૦૦/- તથા દેશી દારૂ લીટર ૨૦૦ કિ.રૂ. […]

BREAKING! અમરેલી 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યુ/હાડ થીજવતી ઠંડીથી જનજીવન પર અસર. અમરેલી, ૧ જાન્યુ.૨૦ ANO ડેસ્ક ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… સમગ્ર સૌરાષ્ટ્ર હાડ થીજાવતી ઠંડીની લપેટમા લપેટાયુ હોય તેમ આજે પારો એકાએક ગગડતાની સાથે સૌરાષ્ટ્રમા અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ.ઓલ ટાઈમ કોલ્ડ રહેતા આજે અમરેલી શહેરનુ […]

CRINE: સોનું ડાંગર સામે અમરેલી LCB આકરી કાર્યવાહી/પાસા હેઠળ કચ્છ ભુજની પાલરા જેલ હવાલે કરાઈ. અમરેલી, ૩૧ ડિસે.૧૯ ANO ક્રાઈમ ન્યુજ અમરેલી SPશ્રી નિલીૅપ્ત રાય અને સાવકુંડલા રૂરલના લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વીડિયો વાયરલ કરવાના ગુનામાં સાવરકુંડલામાં ગુનો નોંધાયો હતો.

CRIME: અમરેલી જી.પોલીસ દ્વારા જીલ્‍લામાં 31 ડીસેમ્‍બર તથા નવા વર્ષની ઉજવણીના ઉપક્રમે શરાબની પ્રવૃતિ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરાઈ. અમરેલી,૩૦ ડિસે.૧૯ ANO ક્રાઈમ ન્યુજ ૩૧ મી ડીસેમ્‍બર વર્ષનો આખરી દિવસ હોય નવા વર્ષનું સ્‍વાગત કરવા રાત્રિના મોડે સુધી હોટલો-ફાર્મ હાઉસો, ક્લબો, પાર્ટી પ્‍લોટો વિ. જાહેર સ્‍થળોએ ડાન્‍સ તથા ડીનર […]

સિંહે ત્રાડ નાંખતા નીલગાયનુ બચ્ચુ ગામની શેરીમા ઘુસી ગ્યુ/મંદિર નજીક સિંહે શિકાર કયોૅ/જાબાળ ગામનો બનાવ. સાવરકુંડલા, ૩૦ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… શિકારની શોધમા આંટા ફેરા મારતા સિંહે નદીમા ચારો ચરતા નીલગાયના ઝુંડ નજીક આવી ગજૅના કરતા બચ્ચુ ગભરાઈને ભાગીને ગામની શેરીએ ચડ્યુ હતુ. ગીર કાંઠે વસેલા સાવરકુંડલા […]

અમરેલી:જી.પં.બાંધકામના પૂવૅ ચેરમેન ટીકુભાઈ વરૂની ઓફિસની મુલાકાતે રાજકોટ પ્રભારી ચંદ્રેશ રવાણી પહોંચ્યા. અમરેલી,૨૮ ડિસે.૧૯ ANO ન્યુજ. અમરેલી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુંભાઈ વરુના આંગણે સાવરકુંડલા શહેર કોંગ્રેસના અગ્રણી અને રાજકોટ ના પ્રભારી ચંદ્રેશભાઈ રવાણીએ મુલાકાત લઈને જુના સંસ્મરણો વાગોળયા હતા. અમરેલી જિલ્લાના કોંગ્રેસના અડીખમ નેતા અને અમરેલીના પૂર્વ […]

અમરેલી જીલ્લા કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવવા નિકળેલ મૌન રેલીમા સાવરકુંડલાના કોંગી નેતા ચંદ્રેશ રવાણી સહિત આગેવાનો જોડાયા. સાવરકુંડલા,૨૮ ડિસે.૧૯ ANO ન્યુજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સંવિધાન બચાવવા નીકળેલી સદભાવના યાત્રાના બેનર તળે મૌન રેલીમાં સાવરકુંડલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદ્રેશ રવાણી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રવજી વાઘેલા, ઉપપ્રમુખ હાર્દિક કાનાણી, સાવરકુંડલા શહેર […]

BREAKING! અમરેલી 9.2 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનુ ત્રીજા નંબરનુ સૌથી ઠંડુ શહેર/હાજા ગગડાવતી ઠંડીની જનજીવન પર અસર. અમરેલી, ૨૮ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… સમગ્ર સૌરાષ્ટ્ર હાડ થીજાવતી ઠંડીની લપેટમા લપેટાયુ હોય તેમ આજે પારો એકાએક ગગડતાની સાથે સૌરાષ્ટ્રમા અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ.આજે અમરેલી શહેરનુ તાપમાન 9.2 […]

રાજુલા તાલુકાના કથીવદર ગામે સેવાસેતુ તબ્બકો 5મા (રાઉન્ડ)નુ સુંદર આયોજન કરાયુ. રાજુલા,૨૭ ડિસે.૧૯ ANO ન્યુજ આ તકે નાયબ મામલદાર રાહુલભાઇ ગોહીલ. તેમજ હરેશભાઇ વાળા તેમજ તાલુકા વિકાસ અધીકારી.એન પી ત્રીવેદી સર ના અધ્યક્ષ સ્થાને થયેલ હતુ.તેમજ આરોગ્ય વિભાગ હેલ્થ ઓફીસર. ડૉ. ડી સી મકવાણા. તાલુકા પંચાયત વિભાગમાથી.નીતાબેન. ધારાબેન.મહેશ્વરીબેન.તેમજ મામલદાર ઓફિસ […]

અમરેલી શહેર/જિલ્લામાં ભુમાફિયાઓ સામે હવે બાયો ચડાવશે અમરેલી પોલીસ/ રેન્જ IG અશોકકુમાર યાદવે પત્રકાર પરિષદમાં માહિતી આપી. અમરેલી, ૨૭ ડિસે.૧૯ ANO ન્યુજ અમરેલી શહેર/જિલ્લામાં જ્યારથી પોલીસ અધિક્ષક તરીકે નિરલિપ્ત રાય આવ્યા છે ત્યારથી શહેર/જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું છે. અમરેલીને ઘણા સમયે કડક પોલીસ અધિકારી મળ્યા છે. ઘણા અસામાજિક તત્વો ભૂગર્ભમાં […]

સાવરકુંડલાના આંબરડી નજીક કડકડતી ઠંડીમા રોડ પર જ સિંહ બેલડીએ જમાવ્યો અડીંગો/ શિકારની શોધમા નિકળી પડ્યા સિંહ,સિંહણ. સાવરકુંડલા, ૨૭ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ શિયાળાની કડકડતી ઠંડીમા રાની પશુઓની પણ ભુખ ખુલતી હોય છે, સાવરકુંડલાના આંબરડી-મિતિયાળા રોડ વચ્ચે રાત્રે શિકારની શોધમા ગામ તરફ આવી રહેલ એક સિંહ અને સિંહણે રોડ વચ્ચે […]

ભુરખીયા મંદિરના પૂજારી સ્વ.બાબુદાદાના પુત્ર જગદીશભાઈ નિમાવત પોલીસકર્મી એ.એસ.આઈ.નુ માગૅ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું. અમરેલી,૨૭ ડિસે.૧૯ ANO ન્યુજ પ્રાપ્ત માહિતી મુજબ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ જગદીશભાઈ નિમાવત  તા.૨૬-૧૨-૧૯ ના રોજ સરકારી કામકાજે  જઈ  રહ્યા હતા ત્યારે બાબાપુર જાળીયા વચ્ચે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં પોલીસ કર્મી જગદીશભાઈ […]

અમરેલી LCBના બાહોંશ PI શ્રી કરમટા તથા સા.કુંડલા રૂરલના લેડી સિંઘમ શ્રી ડોડીયાને વિશેષ સન્માનિત કરાશે: DIG અમરેલી,૨૭ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… અમરેલી જીલ્લા પોલીસના ગૌરવમા વધુ એકવાર થશે વધારો. અમરેલી જીલ્લાના વિવિધ પોલીસ મથકોની મુલાકાતે પધારેલા ભાવનગર રેન્જ DIG શ્રી અશોકકુમાર યાદવે મુલાકાત બાદ વિગતો આપતા […]

લાઠી તાલુકા સમસ્ત માલધારી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને LRD મેરીટ લિસ્ટમાંથી બાદબાકી કરતા અન્યાય સામે આવેદનપત્ર પાઠવ્યું. લાઠી, ૨૭ ડિસે.૧૯ ANO ન્યુજ દામનગર સમસ્ત માલધારી સમાજ ને એલ આર ડી મેરીટ લિસ્ટ થી બાદબાકી કરાયેલ અન્યાય સામે લાઠી તાલુકા સમસ્ત માલધારી સમાજે નારાજગી સાથે પ્રાંત અધિકારી શ્રી લાઠી તાલુકા મામલતદાર […]

CRIME: અમરેલી LCBએ લાઠીના ચાવંડ નજીકથી ભારતીય બનાવટના વિદેશી શરાબ સાથે 1 શખ્સને ઝડપી લીધો. અમરેલી, ૨૭ ડિસે.૧૯ ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા […]

સતાધાર મહંત વિજયબાપુની સાધુ સમાજના ઉ.પ્રમુખ પદે નિયુક્તિ થતા સા.કુ.માનવમંદિરના ભક્તિબાપુએ શાલ ઓઢાડી સન્માન કયુૅ. સાવરકુંડલા, ૨૬ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ સતાધારના મહંત પૂજ્ય વિજયબાપુ ગુજરાત રાજ્યના સાધુ સમાજના ઉપપ્રમુખ પદે નિયુક્ત થતાં સાવરકુંડલા માનવ મંદિરના પુ.ભક્તિરામ બાપુએ શાલ ઓઢાડી સન્માન કર્યું અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

અમરેલી જીલ્લામા કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો/ફરી એકવાર હિમાચલમા બરફ વષાૅ થતા દેશમા ઠંડી સાથે ધુમ્મસ જામ્યુ. અમરેલી,૨૬ ડિસે.૧૯ ANO ન્યુજ કાશ્મીર અને હિમાચલમા આજે ફરી એકવાર ભારે બરફ વષાૅ થતા અમરેલી જીલ્લા સહિત રાજ્યમા કાતિલ ઠંડીની અસર વતાૅઈ. ધુમ્મસની ચાદર પણ ફેલાઇ ગઇ છે. જેના કારણે સવારમાં વાહન વ્યવહારને માઠી […]

અમરેલી ખાતે જીલ્લા ભાજપ દ્વારા અટલજીના 95મા જન્મદિને વિવિધ કાયૅક્રમો યોજાયા. અમરેલી, ૨૬ ડિસે.૧૯ ANO ન્યુજ ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અનુસાર અમરેલી જિલ્‍લા ભાજપ દ્રારા ભારત રત્‍ન વ પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી વાજપાઈ ની 95મી જન્‍મ જયંતી નિમિતે તા.25 મી ડીસેમ્‍બરનાં રોજ જિલ્‍લાનાં દરેક મંડલમાં જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરાની […]

બાબરામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાનીમા તાલુકા કોંગ્રેસ દ્વારા કારમી મોંઘવારી અને પાકવિમો બાબતે મામલતદારને આવેદનપત્ર પત્ર પાઠવ્યું. બાબરા, ૨૬ ડિસે.૧૯ ANO ન્યુજ રાજ્યની પ્રજા કારમી મોંઘવારીના કારણે પીસાઈ રહી છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી: ધારાસભ્ય ઠુંમર દેશ અને રાજ્યમાં લોકો કારમી મોંઘવારીના કારણે પીસાઈ રહ્યા છે તેમજ રાજ્યમાં […]

દિવ નજીક નશામા ધુત કાર અકસ્માતનો LIVE વિડીયો વાયરલ/કાર રોકાવી દેવાના બદલે વિડીયો ઉતારતા રહ્યા શખ્સો. ઉના. ૨૬ ડિસે.૧૯ ANO ન્યુજ ઉનાના દિવથી વણાંકબારા વચ્ચે એક કાર અકસ્માતનો LIVE વિડીયો ત્રણેક દિવસથી સોશિયલ મિડીયામા વાયરલ થઈ રહ્યો છે. એક કાર સપાૅકાર રીતે રોડ પરથી પસાર થઈ રહી જેમા કેટલાક બે […]

CRIME: અમરેલી SOG એ બાબરાના નીલવળા સીમમાંથી ગાંજાનુ વાવેતર ઝડપી પાડ્યુ/12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કયોૅ. અમરેલી, ૨૫ ડિસે.૧૯ ANO ક્રાઈમ ન્યુજ ગુજરાત સરકારના ગૃહ વિભાગ તેમજ પોલીસ મહાનિદેશક સાહેબશ્રી ગુ.રા. ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં કેફી પદાર્થોની ગેરકાયદેસર થતી હેરા-ફેરી તથા વેચાણ અટકાવી, ગુજરાતના યુવાધનને બરબાદીના રસ્‍તે ધકેલાતું અટકાવવા માટે […]

ટૂંક સમયમાં ‘કાચી-પાંત્રીસ’ માવો બની જશે ભુતકાળ/લાગી શકે છે પ્રતિબંધ. અમરેલી, ૨૫ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ ગુજરાતના ગામડા-ગામડાં સુધી જ નહી પરંતુ અન્ય રાજ્યો અને વિદેશોમા વસતા મૂળ ગુજરાતીમા વખણાંતો અને ખવાતો કાચી-પાંત્રીસ માવો ટૂંક સમયમાં જ ભૂતકાળ બની જાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, થોડા સમય પહેલા જ […]

રાજુલાના નિંગાળા પ્રા.શાળામાં પીપાવાવ રેલ્વે કોપોૅ.લી.ના આર્થીક સહયોગથી સ્વદિપ શિક્ષણ વિકાસ સંસ્થા દ્રારા કાર્યક્રમ યોજાયો. રાજુલા, ૨૪ ડિસે.૧૯ ANO ન્યુજ જ્ઞાનદિપ પ્રોજેક્ટ શૈક્ષણિક નાટકમાં નિંગાળા પ્રાથમીક શાળાના ધોરણા ૧ થી ૮ ના વિર્ધાર્થીઓને નાટક દ્રારા પ્રાથમીક શાળાના બાળકોને શાળાએ નિયમીત આવવુ તેમજ શિક્ષણ મળી રહે તેમજ નાના બાળકો ને બાળ […]

અમરેલી:વિપક્ષનેતા ધાનાણીની આગેવાનીમા સાંતલી ડેમ યોજના મુદ્દે 14 ગામોના ખેડુતોએ કયાૅ ધરણા. અમરેલી, ૨૪ ડિસે.૧૯ ANO ન્યુજ. અમરેલીમાં સાંતલી ડેમ યોજના પુનઃ કાર્યરત કરવા ખેડુતોના ધરણાનો મામલો. નેતા વિપક્ષ પરેશ ધાનાણી બાબાપુર ચોકડીએ ખેડૂત ધરણામાં જોડાયા. 14 ગામડાઓને જીવાદોરી સમાન સાંતલી ડેમ માટે સરકાર સામે ખેડૂતો કરી રહ્યા છે ધરણા. […]

અમરેલી નાગરિક સમિતી અધિનિયમન દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના સમથૅનમા વિશાળ રેલી યોજાઈ. અમરેલી, ૨૪ ડિસે.૧૯ ANO ન્યુજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા CAA,NRC કાયદાના સમથૅનમા આજરોજ અમરેલીના હિરામોતી ચોક ખાતેથી નિકળેલી વિશાળ રેલી. રેલી દરમિયાન જનતાને નાગરિક સંશોધનના કાયદા વિશે જે ગેરસમજ જોવા મળી રહી છે તે અંગે લોકોને માહિતગાર […]

આંદોલનકારી પ્રવિણ રામને દિલ્હી ખાતે અટલ સ્મૃતિ સન્માન નામના નેશનલ એવોર્ડથી નવાજવામાં આવતા દેશ લેવલે સૌરાષ્ટ્રનું નામ ગુંજ્યું. અમરેલી,૨૪ ડિસે.૧૯ ANO ન્યુજ દેશ લેવલે દેશહિત અને રાષ્ટ હિત માટે જે લોકોએ સારું કાર્ય કરેલું છે એવા લોકોને દિલ્હી ખાતે અનેક મંત્રીઓની હાજરીમાં અટલ બિહારી વાજપેયીની યાદગીરી રૂપે અટલ સ્મૃતિ સ્નમાન […]

BREAKING! સા.કુંડલાના જીરા-આંબા વચ્ચે કોઝવે પરથી ટ્રાવેલ્સ નીચે પલ્ટી/કોઈ જાનહાની નહી. સાવરકુંડલા, ૨૪ ડિસે.૧૯ ANO ન્યુજ અમરેલીના સાવરકુંડલાના જીરા અને આંબા ગામ વચ્ચે કોઝવેમા ખાનગી ટ્રાવેલ્સ પલ્ટી,કોઝવે પર વહેતા પાણીના લીધે જામી ગયેલા શેવાળના કારણે બસ સ્લીપ થઈ કોઝવેથી નીચે સરકીને પલ્ટી ગઈ ખાનગી બસ. પ્રાપ્ત થતા અહેવાલ મુજબ સાવરકુંલાના […]

કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ! પીર તરિક્કે સૈયદ દાદાબાપુ કાદરી આંબરડી ખાતે પહોંચી દિપકભાઈ માલાણીને સાંત્વના પાઠવી. સાવરકુંડલા/આંબરડી, ૨૩ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીના માતુશ્રીનું 17/12 ના રોજ દુઃખદ અવસાન થતા આંબરડી ખાતે આજરોજ માલાણી પરિવારને સાંત્વતા આપવા મુસ્લિમ સમાજના ધમૅગુરૂ પીર તરિક્કે સૈયદ […]

સિંહે હુમલો કરી ખેતમજુરને મોતને ઘાટ ઉતાયોૅ/વનવિભાગે તુરંત સિંહને પકડી પાંજરે પુયોૅ/ધારીના જીરા ગામે વહેલી સવારે બની ઘટના. અમરેલી/ધારી, ૨૩ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ અમરેલી જિલ્લામાં દીપડાના કાળા કહેર બાદ ધારીના ડાભાળી ગામની સીમમાં ખેત મજુર પર સિંહે હુમલો કરીને મજૂરને મોતને ઘાટ ઉતારતા વનવિભાગ મારતે ઘોડે ઘટના સ્થળે પહોંચીને […]

રાજુલા શહેરમાં આવેલ એકમાત્ર તળાવ નો જીર્ણોધાર માટે ઝંખી રહ્યો છે. રાજુલા, ૨૩ ડિસે.૧૯ ANO ન્યુજ રાજુલાના વણીક સમાજના દોશી પરીવાર નિર્મીત આશરે ૮૦ વર્ષ પહેલા ડુંગર અને પથ્થરની ખાણો વચ્ચે તેમજ મારૂતિધામ અને ગાયત્રી મંદીર રાજુલા ના આસ્થાના કેન્દ્રો છે… ત્યારે આ રમણીય તળાવ બનાવવા માટે કોઈ સંસ્થા કે […]

ગાંધીનગર ખાતે SC/SC/OBC સમાજની બહેનોની ઉપવાસી છાવણીમા પહોંચ્યા જીજેપી સંયોજક મનુભાઈ ચાવડા. અમરેલી, ૨૩ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ આજરોજ ગાંધીનગર ખાતે ઓ.બી.સી-એસ.સી-એસ.ટી સમાજ ની મારી દીકરીઓ સાથે એલ.આર.ડી મેરીટ માં જે અન્યાય થયો છે તે બાબતે છેલ્લા 15 જેટલા દિવસો થી આ દીકરીઓ રાત-દિવસ ગાંધીનગરની બજાર માં આંદોલન પર બેઠેલ […]

BREAKING: સિંહે ખેતમજુરને ફાડી ખાધો/ધારીના જીરા ગામે વહેલી સવારે બની ઘટના/વનવિભાગે લાશની શોધખોળ શરૂ કરી. અમરેલી, ૨૩ ડિસે.૧૯ ANO ન્યુજ અમરેલી પંથકોમઅ દિપડાઓ માનવભક્ષી બાદ હવે સિંહોના કારણે લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે અમરેલી જીલ્લાના ગીર પૂવૅ રેન્જના ધારીના ડાભાળી જીરા ગામે […]

અમરેલી જીલ્લા શિક્ષક સંઘ દ્વારા 7મા પગારપંચ વિરોધમા ધરણા/ધારાસભ્ય પ્રતાપ દુધાતની ઉપસ્થિતીમા ધરણા. અમરેલી, ૨૧ ડિસે.૧૯ ANO ન્યુજ અમરેલી-અમરેલી જિલ્લા શિક્ષક સંઘ દ્વારા સરકાર સામે ધરણા. અમરેલીની કલેકટર કચેરી સામે સાતમા પગારપંચ મુદ્દે શિક્ષકોના ધરણા. શિક્ષકોના ધરણામાં ધારાસભ્ય પ્રતાપ દુધાતની ઉપસ્થિતી. 300 જેટલા શિક્ષકો દ્વારા બપોરના 12 થી 5 સુધી […]

CRIME: રાજકોટની કુખ્યાત લેડી ડોન-સોનું ડાંગરને રાજસ્થાનથી શોધી કાઢતી અમરેલી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ. અમરેલી, ૨૧ ડિસ.૧૯ ANO ક્રાઈમ ન્યુજ 48 કલાકમા અમરેલી પોલીસે રાજસ્થાનના ઉદેપુરથી દબોચી લેવાઈ. સોનુ ડાંગરએ ઉપરોકત મુજબનો વિડીયો વાયરલ કરેલ તે સંદર્ભમા દાખલ થયેલગુન્હાના કામે સોનુ ડાંગરને શોધી કાઢવા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ દ્રારા, […]

Breaking News